Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઝઘડિયાની નિર્ભયાને ન્યાય મળ્યો, દુષ્કર્મીને ફાંસીની સજા

16 ડિસેમ્બર 2024માં 10 વર્ષની બાળકીના અપહરણ, દુષ્કર્મ અને ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો

dharmendravaghela by dharmendravaghela
2025-05-03 11:34:18
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ભરૂચના ઝઘડિયા GIDCમાં 16 ડિસેમ્બર 2024માં 10 વર્ષની બાળકીના અપહરણ, દુષ્કર્મ અને ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો, અંકલેશ્વરના એડિશનલ સેશન કોર્ટે આરોપી વિજયકુમાર રામશંકર પાસવાનને ફાંસીની સજા ફટકારી છે.સાથે સાથે કોર્ટે પીડિત પરિવારને રૂ.10 લાખ વળતર ચૂકવવાની પણ આદેશ કર્યો છે. કોર્ટે આ કેસને “રેસ્ટ ઓફ ધ રેયર” ગણાવી આ કડક કાયદાકીય પગલું લીધું છે.
આ અંગે ભરૂચના સરકારી વકીલએ જણાવ્યું હતું કે, 16 ડિસેમ્બર 2024ના રોજ આ ઘટના બન્યા બાદ જિલ્લા એસપી મયુર ચાવડાની સ્પેશિયલ ટીમનું ગઠન કરવાની વાત સાંભળીને મેં આ કેસની ગંભીરતા જાણીને સમાજ અને રાષ્ટ્રના હિતમાં સરકારમાં રજૂઆત કરીને આ કેસ વિના મૂલ્યે લડવાની તૈયારી બતાવી હતી. પોલીસે ચાર્ટશીટ કર્યા બાદ માત્ર 72 દિવસમાં જ ચલાવીને પૂરો કરવામાં આવ્યો છે. આ કેસમાં બાળકીને બચાવવા માટે સરકારે પણ ઘણા પ્રયાસો કર્યાં હતા જ્યારે પોલીસે પણ તેમની જવાબદારી બખૂબી નિભાવી હતી. તમામ સાક્ષીઓને સમયસર લાવી કોર્ટમાં હાજર કર્યા હતા. પીએમ કરનાર તબીબે તેની જુબાનીમાં જણાવ્યું હતું કે, 30 જેટલી ઇજાઓ બાળકીના શરીર પર કરાયેલી હતી. બાળકી પર દુષ્કર્મ આચરી તેના ગુપ્તભાગ સળિયા વડે ઈજાઓ કરી હતી. આ કેસને રેસ્ટ ઓફ ધ રેયરની કેટેગરીમાં લાવવા દિલ્હીની નિર્ભયા કેસને ટાંકીને દલીલો કરાઈ હતી. આરોપીએ જે ગુનો આચર્યો તે અમાનવીય ગુનો છે, જેથી કોર્ટે તેનો જીવ ન જાય ત્યાં સુધી ફાંસીના માંચડે લટકાવી રાખવા માટે હુકમ કર્યો છે.

Advertisement
Tags: Dushkarmfasizaghadia
Previous Post

સોમનાથ મંદિરના 75માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી

Next Post

સુરતમાં 19 વર્ષીય મોડલનો ફાંસો ખાઈ આપઘાત

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
સુરતમાં 19 વર્ષીય મોડલનો ફાંસો ખાઈ આપઘાત

સુરતમાં 19 વર્ષીય મોડલનો ફાંસો ખાઈ આપઘાત

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફે ભારત પર હુમલો કરવાની આપી ધમકી

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન આસિફે ભારત પર હુમલો કરવાની આપી ધમકી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.