Monday, April 13, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી; અનેક દટાયા

વહેલી સવારનો બનાવ, 12 લોકો દટાયાની આશંકા, 6ને રેસ્ક્યુ કરાયા, ઇમારત ખૂબ જ જર્જરિત હતી

dharmendravaghela by dharmendravaghela
2025-07-12 11:56:03
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દિલ્હીના વેલકમ વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના અહેવાલ મળ્યાં છે. વેલકલ વિસ્તારમાં આજે ચાર માળની એક ઇમારત ધરાશાયી થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઇમારત ધરાશાયી થતા આશરે 12 લોકો નીચે દટાયા હોવાનો અંદાજ છે. સમગ્ર બાબતની જાણ થતા પોલીસ અને એનડીએરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અત્યારે સુધીમાં કુલ છ લોકોને કાટમાળ નીચેથી બહાર કાઢવામાં આવ્યા અને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે. હજી પણ પાંચ લોકો નીચે દટાયેલા હોવાની આશંકા છે.
હાલમાં ઘટનાસ્થળે 7 ફાયર એન્જિન અને પોલીસ ટીમો બચાવ અને રાહત કાર્યમાં કરી રહી છે. આ ઇમારત ખૂબ જ જર્જરિત હતી, જેના કારણે આ અકસ્માત થયો હોવાની પ્રાથમિકા માહિતી મળી છે. હાલમાં પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમોના રાહત અને બચાવ કાર્યમાં સ્થાનિક લોકો કાટમાળ દૂર કરવામાં મદદ કરી રહ્યા છે. સીલમપુરમાં ગ્રાઉન્ડ પ્લસ થ્રી ઇમારત ધરાશાયી થયા બાદ સ્થાનિક લોકો કાટમાળ સાફ કરવામાં મદદ કરી રહ્યા છે. પોલીસ, ફાયર બ્રિગેડ અને NDRF કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે કામગીરી કરી રહી છે અત્યાર સુઘીમાં જાનહાનિ થઈ હોવાનું જાણવા મળ્યું નથી.

Tags: building collapseddelhi
Previous Post

Efficiently Track Your Crypto Journey with Tronscan

Next Post

સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ

dharmendravaghela

dharmendravaghela

Related News

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

શાંતિ મંત્રણાની નિષ્ફળતા અને ટ્રમ્પની ધમકીના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો

April 13, 2026
તાજા સમાચાર

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સરહદ પાસે ચીનની વધુ એક વસાહત બનાવવાની યોજના

April 13, 2026
સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા
તાજા સમાચાર

યુદ્ધના ભણકારાં તથા વૈશ્વિક બજારની અસરને પગલે સોનામાં ૧૧૦૦ અને ચાંદીના ભાવમાં ૬૦૦૦ નો ઘટાડો

April 13, 2026
Next Post
સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ

સોનાની દાણચોરી કરતા દાદરના ગુજરાતીની ધરપકડ

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

ભારતના વિદેશ મંત્રી 5 વર્ષ બાદ જશે ચીનની યાત્રા પર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.