Sunday, August 3, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

એર ઈન્ડિયા ટિકિટના ભાવ અડધા થયા છતાં ફ્લાઈટ રહે છે ખાલી!

અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મુસાફરો પસંદ કરી રહ્યા છે અન્ય વિકલ્પો

dharmendravaghela by dharmendravaghela
2025-08-01 11:46:49
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉનાળામાં વેકેશનની સિઝનમાં ભારત અને દુબઈની વચ્ચેની ફ્લાઈટનું ભાડું જાણીને જ જીભ બહાર નીકળી આવે, પણ હવે એર ઈન્ડિયા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ આ જ રૂટ પર સૌથી સસ્તી ટિકિટ આપી રહી છે. મુસાફરોને આ ટિકિટ અડધા ભાવે મળી રહી છે. જો કે તેમ છતાં લોકો સસ્તી ટિકિટ લેવાને બદલે અન્ય વિક્લ્પોને પસંદ કરી રહ્યા છે. જેના કારણે સતત અનેક ફ્લાઈટને રદ્દ કરવામાં આવી રહી છે.
આનું કારણ ૧૨ જુનના રોજ અમદાવાદમાં સર્જાયેલ એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના છે. આ દુર્ઘટના બાદ લોકો એર ઈન્ડિયાની ફ્લાઈટમાં મુસાફરી કરવાથી બચી રહ્યા છે અને અન્ય વિકલ્પોને પસંદ કરી રહ્યા છે. આ દુર્ઘટના એર ઇન્ડિયાની ફ્લાઈટ AI171 અમદાવાદથી લંડન જવા ઉડાન ભરી રહી હતી અને આ દરમિયાન જ તે એરપોર્ટથી નજીક જ મેઘાણીનગરમાં ક્રેશ થઇ ગયું હતું. જેમાં ૨૪૧ લોકોના મોત થયું હતું. આ દુર્ઘટના બાદ સોશિયલ મીડિયામાં અનેક વિડિયો સામે આવ્યા હતા, જેમાં ફ્લાઇટની અંદરની ખરાબી હોવાનું સામે આવ્યું હતું.
એર ઇન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ મીડિયા સાથેની વાતચીતમાં આપેલા નિવેદનમાં સ્વીકાર્યું કે અન્ય ઝડપથી વિકસતી એરલાઇનની જેમ કેટલીક ઓપરેશનલ સમસ્યાઓ ક્યારેક ઊભી થઈ શકે છે. જોકે, દરેક કેસને ગંભીરતાથી લેવામાં આવે છે. તેમણે કહ્યું કે, “અમે અમારી સેવાઓને ભરોસાપાત્ર અને મુસાફરોના અનુભવને સુધારવા માટે મેઇન્ટેનન્સ અને સેવા પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

Tags: air india passenger
Previous Post

ટ્રમ્પે 70 દેશો પર 10થી 41% ટેરીફ ઝીંક્યો: ભારત પર 25%, 7 ઑગષ્ટથી લાગુ

Next Post

અનિલ અંબાણીને ઇડીનું સમન્સ, 5 ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા ફરમાન

dharmendravaghela

dharmendravaghela

Related News

જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા
તાજા સમાચાર

જળ સપાટીમાં વધારો થતા સરદાર સરોવર ડેમના 15 દરવાજા ખોલાયા

August 2, 2025
હાર્દિક પટેલે પોતાની સરકાર સામેજ માંડ્યો મોરચો, આંદોલનની ચીમકી આપતા ચકચાર
તાજા સમાચાર

હાર્દિક પટેલે પોતાની સરકાર સામેજ માંડ્યો મોરચો, આંદોલનની ચીમકી આપતા ચકચાર

August 2, 2025
દિલ્હીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ
તાજા સમાચાર

દિલ્હીમાં મહિલા PSIએ કોન્સ્ટેબલો પાસે કરાવ્યું બિઝનેસમેનનું અપહરણ

August 2, 2025
Next Post
અનિલ અંબાણીને ઇડીનું સમન્સ, 5 ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા ફરમાન

અનિલ અંબાણીને ઇડીનું સમન્સ, 5 ઓગસ્ટે પૂછપરછ માટે હાજર થવા ફરમાન

ભાવનગરમાં ભાજપના અગ્રણી ઉપર હુમલો કરનાર ત્રણ શખ્સની ધરપકડ

ભાવનગરમાં ભાજપના અગ્રણી ઉપર હુમલો કરનાર ત્રણ શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.