Friday, February 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સુરતમાં, ઇસ્કોન મંદિરના ભૂમિપૂજનના કાર્યક્રમમાં હાજરી આપી

સી.આર.પાટીલ અને હર્ષ સંઘવી સાથે સુરત સર્કિટ હાઉસમાં મુલાકાત કરી, બપોરે રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે

dharmendravaghela by dharmendravaghela
2025-09-22 12:40:08
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવરાત્રિના પહેલા નોરતે ગુજરાતની મુલાકાતે છે. આજે તેઓ રાજ્યના ત્રણ શહેરોમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે. સવારે તેઓ સુરતમાં ઈસ્કોન મંદિરના ભૂમિપૂજનમાં હાજરી આપવા પહોંચ્યા હતા , ત્યારબાદ બપોરે રાજકોટમાં 7 સહકારી સંસ્થાઓની સાધારણ સભામાં ઉપસ્થિત રહેશે. આ મુલાકાત ભાજપના સંગઠનને વધુ મજબૂત કરવાના હેતુથી યોજાઈ હોવાનું માનવામાં આવે છે. જે બાદ તેઓ મોડી રાત્રે અમદાવાદ આવશે અને સરખેજ વોર્ડમાં નવરાત્રિ પર્વ નિમિત્તે આયોજીત રાસ-ગરબા મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. સવારે સુરતના સર્કિટ હાઉસમાં સી,આર.પાટીલ તથા હર્ષ સંઘવી સાથે તેમને મુલાકાત કરી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 21 તારીખ ને રવિવારે સાંજે સુરત પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રીના સ્વાગત માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશ પટેલ, સાંસદ મુકેશ દલાલ, સ્થાનિક ધારાસભ્યો અને પોલીસ કમિશનર અનુપમ ગહલોત સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. એરપોર્ટ પરથી અમિત શાહ સીધા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં તેમણે રાત્રિ ભોજન લીધું હતું. આ ભોજન દરમિયાન મંત્રીઓ અને પક્ષના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા. જે બાદ સુરત સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. આજ સવારથી જ સુરત શહેરના સામાજિક આગેવાનો તેમને મળવા પહોંચ્યા હતા જેમાં પદ્મશ્રી મથુર સવાણી, કોમન સિવિલ કોડના સભ્ય ગીતા શ્રોફ સહિતના આગેવાનો અમિત શાહને મળવા પહોંચ્યા હતા.

Tags: amit shahbhumi poojaniscon mandirsurat
Previous Post

સુરતમાં દારૂની મહેફિલમાં પોલીસેના દરોડા નશામાં ધૂત મહિલાઓ માંડ માંડ ચાલી શકી

Next Post

અમેરિકાના અર્થશાસ્ત્રી રિચાર્ડ વોલ્ફે ટ્રમ્પના ટેરિફને આત્મઘાતી ગણાવ્યો

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

ક્રિકેટર રિંકુ સિંહના પિતા ખાનચંદ સિંહનું કેન્સરની લાંબી બીમારી બાદ અવસાન

February 27, 2026
તાજા સમાચાર

મધ્ય પ્રદેશના બાંધવગઢમાં 3 મહિનામાં 8 વાઘના મોત

February 27, 2026
શક્તિ’ વાવાઝોડું નબળું પડ્યું, પાંચ કી.મી.ની ઝડપે દક્ષિણ તરફ ફંટાયું
તાજા સમાચાર

હિન્દ મહાસાગરમાં હોરાસિયો વાવાઝોડુ સક્રિય થતા દેશના ત્રણ રાજ્યોમાં એલર્ટ

February 27, 2026
Next Post
અમેરિકાના અર્થશાસ્ત્રી રિચાર્ડ વોલ્ફે ટ્રમ્પના ટેરિફને આત્મઘાતી ગણાવ્યો

અમેરિકાના અર્થશાસ્ત્રી રિચાર્ડ વોલ્ફે ટ્રમ્પના ટેરિફને આત્મઘાતી ગણાવ્યો

PoK આપમેળે ભારતમાં ભળી જશે,મોરોક્કોથી રાજનાથનો કડક સંદેશ!

PoK આપમેળે ભારતમાં ભળી જશે,મોરોક્કોથી રાજનાથનો કડક સંદેશ!

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.