Sunday, April 19, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ભારતમાં પ્રથમ સ્વદેશી AI ચિપનું નિર્માણ: સેમિકન્ડકટર ક્ષેત્રમાં સિદ્ધિ

સંપૂર્ણ રીતે ભારતીય ટેકનિક પર આધારિત ભારતની પ્રથમ એઆઇ ચિપનું તેલંગાણામાં નિર્માણ કરાયું

dharmendravaghela by dharmendravaghela
2025-09-30 12:40:44
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

હૈદરાબાદમાં આયોજિત ટી ચિપ સેમિકોન કોન્સ્ટિટયુશનલ સમિટમાં ભારતની પ્રથમ એઆઇ ચિપ જોવા

મળી હતી. આ ચિપ સંપૂર્ણ રીતે ભારતીય ટેકનિકથી બનાવવામાં આવી છે. આ સિદ્ધિને એટલા માટે

મોટી ગણવામાં આવી રહી છે કારણકે તે ભારતના સેમિકન્ડકટર ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાની દિશામાં

મોટું પગલું છે. આ ચિપ તેલંગણામાં તૈયાર કરવામાં આવી છે. હૈદરાબાદની આઇઆઇટીથી આવેલ

ઇનોવેટર દિનેશે જણાવ્યું હતુ કે, ચિપ એઆઇને ઝડપથી પ્રોસેસ કરવા અને સુરક્ષિત રાખવામાં સક્ષમ

છે. આ ચિપને બનાવવામાં ૧૦થી પણ ઓછા લોકોની એક નાની ટીમે કામ કર્યુ છે. છેલ્લા કેટલાક

સમયથી ભારતના પાડોશી દેશ ચીને ચિપ માટે પોતાને મજબૂત કર્યુ છે. ભારત પણ આ દિશામાં

આગળ વધી શકે છે. દિનેશનું માનવું છે કે આ ચિપ દ્વારા ભારતમાં સ્ટાર્ટઅપ અને શિક્ષણ સંસ્થાઓને

સસ્તા ભાવે એઆઇ હાર્ડવેર મળી શકશે. તેમણે જણાવ્યું હતું કે એનવીડિયા અથવા ઇન્ટેલ જેવા હાર્ડવેર

ખૂબ જ મોંઘા છે. જેના કારણે અમારા નાણાં વિદેશમાં જાય છે.આપણે આપણું પોતાનું સસ્તું અને સારું

હાર્ડવેર બનાવી આત્મનિર્ભર બની શકીએ છીએ. આ ચિપ ખર્ચમાં ઘટાડો કરશે અને ભારતને ટેકનિકલ

ક્ષેત્રમાં મજબૂત બનાવશે.
હૈદરાબાદમાં આયોજિત ટી-ચિપ (ટેકનોલોજી ચિપ ઇનોવેશન પ્રોગ્રામ) સેમિકોન કન્સ્ટીટયુશન સમિટના

અંતે તેલંગણાના આઇટી પ્રધાન શ્રીધર બાબુ દુદિલ્લાએ જણાવ્યું હતું કે યુવાનોમાં ટેલેન્ટ હોવાથી અહીં

સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીનું મોટા પાયે વિકાસની સંભાવના છે. હવે મોટા પાયે ચિપના મેન્યુફેકચરિંગ પર

ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આ સેક્ટરને આગળ વધારવા રાજ્ય સરકારે અનેક નીતિઓ ઘડી છે.

જેમાં સેમિકન્ડકટર ઇન્ડસ્ટ્રીને ઇન્સેન્ટીવ અને સબસિડી આપવી સામેલ છે. આ પ્રસંગે પ્રધાને તેલંગણા

ઇન્ફરમેશન ટેકનોલોજી એસોસિએશન (ટીઆઇટીએ)ની ભૂમિકાની પ્રશંસા કરી હતી. ઉલ્લેખનીય છે કે

ટીઆઇટીએ દ્વારા જ આ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Tags: india's first ai chiptelangana
Previous Post

લૉરેન્સ બિશ્નોઈ ગેંગને કેનેડાએ આતંકવાદી સંગઠન જાહેર કર્યું

Next Post

ટ્રમ્પની ટેરિફ નીતિઓથી અમેરિકન ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો, સોયાબીનના કોઈ ખરીદદાર જ નહીં

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post
ટ્રમ્પની ટેરિફ નીતિઓથી અમેરિકન ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો, સોયાબીનના કોઈ ખરીદદાર  જ નહીં

ટ્રમ્પની ટેરિફ નીતિઓથી અમેરિકન ખેડૂતોએ રાતા પાણીએ રોવાનો વારો, સોયાબીનના કોઈ ખરીદદાર જ નહીં

લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ, પોલીસે તપાસ શરુ કરી

લંડનમાં મહાત્મા ગાંધીની પ્રતિમાની તોડફોડ, પોલીસે તપાસ શરુ કરી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.