Thursday, October 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આંધ્રપ્રદેશને ધમરોળી ઓડિશામાં પ્રવેશ્યું મોન્થા વાવાઝોડું

ચક્રવાત મોન્થા ઓડિશા પહોંચ્યું, સમુદ્રમાં મોજાં ઊછળ્યા ઃ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો

dharmendravaghela by dharmendravaghela
2025-10-29 12:05:00
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

બુધવારે સવારે ઓડિશાના ગંજમમાં ગોપાલપુર બીચ પર ચક્રવાત મોન્થા ત્રાટક્યું. મંગળવારે રાત્રે તે આંધ્રપ્રદેશ-યાનમ કિનારાને પાર કરીને કાકીનાડાની દક્ષિણ તરફ આગળ વધ્યું. ગંજમ કિનારા પર ઊંચા મોજા ઉછળી રહ્યા છે, ૮૦-૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.
ઓડિશાઃ ચક્રવાતથી આઠ જિલ્લાઓ (દક્ષિણ) પ્રભાવિત થયા છેઃ ગંજમ, ગજપતિ, રાયગડા, કોરાપુટ, મલકાનગિરી, કંધમાલ, કાલાહાંડી અને નબરંગપુર. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, ૧૧,૦૦૦ લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે. ૩૦,૦૦૦ વધુ લોકોને સ્થળાંતરિત કરવાની તૈયારી ચાલી રહી છે. ત્રીસૅડ્ઢઇહ્લ ટીમો અને પાંચ દ્ગડ્ઢઇહ્લ ટીમો તૈનાત કરવામાં આવી છે.ગઈકાલે રાત્રે, ચક્રવાત આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ કિનારા પર ત્રાટક્યું. મંગળવારે સાંજે ૭ઃ૩૦ વાગ્યાથી લગભગ ૧ વાગ્યા સુધી લગભગ પાંચ કલાક સુધી લેન્ડફોલ ચાલ્યું. આ સમયગાળા દરમિયાન, ૯૦-૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો. જે ૧૧૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચ્યો.


મછલીપટ્ટનમમાં ઘણી જગ્યાએ વૃક્ષો પડી ગયા, અને દરિયા કિનારાના મકાનો ધરાશાયી થયા. ઘણા વિસ્તારોમાં વીજળીના તાર તૂટી ગયા અને થાંભલા પડી ગયા. શહેરનો વીજ પુરવઠો ખોરવાઈ ગયો. કોનાસીમામાં એક વૃદ્ધ મહિલાનું તેના ઘર પર ઝાડ પડતાં મૃત્યુ થયું. ઝાડ પડવાની ઘટનામાં બે અન્ય ઘાયલ પણ થયા.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આગામી છ કલાકમાં મોન્થા એક ભયંકર વાવાઝોડાથી ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાશે. તેની તીવ્રતા ઘટશે. મોન્થા ૩૦૦ કિમીના વિસ્તારને આવરી લે છે.

Tags: Aandhra Pradeshmantha cyclone
Previous Post

અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ

Next Post

ભાવનગરમાં આનંદનગર જલારામ બાપાના મંદિર ખાતે જલારામ જયંતિ નિમિત્તે અન્નકૂટ દર્શન

dharmendravaghela

dharmendravaghela

Related News

અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ
તાજા સમાચાર

અરબ સાગરમાં સક્રિય ડિપ્રેશન ગુજરાત તરફ ફંટાયું : ભારે વરસાદનું સંકટ

October 29, 2025
બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત
આંતરરાષ્ટ્રીય

બ્રાઝિલમાં ડ્રગ માફીયાઓ વિરુદ્ધ મોટું ઓપરેશન : ૬૦ ના મોત

October 29, 2025
અફઘાન સરકાર ઉપર ભારતનું વર્ચસ્વ કાબુલથી આદેશ થતા ડીલ અટકી
આંતરરાષ્ટ્રીય

અફઘાન સરકાર ઉપર ભારતનું વર્ચસ્વ કાબુલથી આદેશ થતા ડીલ અટકી

October 29, 2025
Next Post
ભાવનગરમાં આનંદનગર જલારામ બાપાના મંદિર ખાતે જલારામ જયંતિ નિમિત્તે અન્નકૂટ દર્શન

ભાવનગરમાં આનંદનગર જલારામ બાપાના મંદિર ખાતે જલારામ જયંતિ નિમિત્તે અન્નકૂટ દર્શન

ભાવનગરના હાદાનગરમાં આવાસ યોજનાના પાર્કિંગમાં જુગાર રમતાં છ શખ્સની ધરપકડ

ભાવનગરના હાદાનગરમાં આવાસ યોજનાના પાર્કિંગમાં જુગાર રમતાં છ શખ્સની ધરપકડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.