Tuesday, February 10, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

સિડની બીચ પર થયેલો આતંકી હુમલો આઈએસ આતંકી જૂથ વિચારધારા પ્રેરિત

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું સત્તાવાર નિવેદન : હુમલાખોર નવિદ સાથે સંકળાયેલા બે લોકોની પણ ધરપકડ

dharmendravaghela by dharmendravaghela
2025-12-16 12:07:03
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઓસ્ટ્રેલિયાના સિડનીના બોન્ડાઈ બીચ પર યહુદીઓના હનુક્કા તહેવારની ઉજવણી માટે એકઠા થયેલા લોકો પર બે શખ્સોએ અંધાધુંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ૧૬ નિર્દોષ લોકો માર્યા ગયા હતા. પોલીસની કાર્યવાહીમાં એક હુમલાખોર માર્યો ગયો છે, જયારે એક ગંભીર રીતે ઘાયલ થયો છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે, એવામાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે જણાવ્યું છે કે, આ હુમલો ઇસ્લામિક સ્ટેટ આતંકવાદી જૂથની વિચારધારાથી પ્રેરિત હતો.
ઓસ્ટ્રેલિયન બ્રોડકાસ્ટિંગ કોઓપરેશનને આપેલા રેડિયો ઇન્ટરવ્યુમાં એન્થોની અલ્બેનીઝે જણાવ્યું, “એવું લાગે છે કે આ હુમલો ઇસ્લામિક સ્ટેટની વિચારધારાથી પ્રેરિત હતો, અત્યાર સુધીની તપાસ મુજબ બે બંદૂકધારી પિતા-પુત્રની જોડીએ આ હુમલો કર્યો હતો.”
અલ્બેનીઝે જણાવ્યું કે હુમલાખોર સાજિદ અકરમને પોલીસે ગોળી મારીને મારી નાખ્યો છે, જયારે તેનો દીકરો નવીદ અકરમ ઘાયલ હાલતમાં હોસ્પિટલમાં દાખલ છે. અન્ય કેટલાક લોકો સાથેના તેના જોડાણને કારણે નવીદ અધિકારીઓના ધ્યાનમાં આવ્યો હતો. નવીદ સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા હતાં, નવીદ શંકા હેઠળ આવ્યો હતો.
ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓને નવીદની કારમાંથી આઈ.એસ.ના ઝંડા મળી આવ્યા હતાં. ત્યાર બાદ અટકળો લગાવવામાં આવી રહી હતી કે સાજિદ અને નવીદ આઈએસની વિચારધારાથી પ્રભાવિત હોઈ શકે છે. હવે ઓસ્ટ્રેલિયન વડાપ્રધાને આ ટીપ્પણી કરી છે.
ન્યૂ સાઉથ વેલ્સના પોલીસ કમિશનરે મુજબે પુષ્ટિ કરી કે ૧૬ નાગરીકો માર્યા ગયા છે, જેમાં એક ૧૦ વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે.

Tags: Australiaisissydney beach terror attack
Previous Post

રશિયા – યુક્રેન યુદ્ધ : યુરોપિયન દેશો સુરક્ષા ગેરંટી આપવા તૈયાર છે, પરંતુ પ્રાદેશિક નિયંત્રણ પર કરાર હજુ પણ અધૂરો

Next Post

મથુરા : સાત બસ અને ત્રણ કાર વચ્ચે અકસ્માત બાદ વાહનો સળગતા ૬ મુસાફરોના મોત

dharmendravaghela

dharmendravaghela

Related News

તાજા સમાચાર

દંપતીને 15 વર્ષે સંતાન સુખ મળ્યું, 4 બાળકો જન્મ્યા પરંતુ કઠણાઇએ કેડો ન મુક્યો; આખરે સર ટી. હોસ્પિટલની ટીમ વ્હારે આવી

February 7, 2026
તાજા સમાચાર

ભાવનગર જિલ્લાના બગદાણા પાસે આવેલા ઠળિયા ગામ નજીક અકસ્માત, પતિ પત્નીનું મોત

February 6, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકામાં ટ્રમ્પનું MEGA બાદ હવે વિદેશી હસ્તક્ષેપ રોકવા નવું SAVE સૂત્ર

February 6, 2026
Next Post
મથુરા : સાત બસ અને ત્રણ કાર વચ્ચે અકસ્માત બાદ વાહનો સળગતા ૬ મુસાફરોના મોત

મથુરા : સાત બસ અને ત્રણ કાર વચ્ચે અકસ્માત બાદ વાહનો સળગતા ૬ મુસાફરોના મોત

પાકિસ્તાન જ આતંકવાદનું વૈશ્વિક હબ

પાકિસ્તાન જ આતંકવાદનું વૈશ્વિક હબ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.