Thursday, March 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ત્રણ શરતો માન્ય હોય તો જ યુદ્ધવિરામ : ઈરાન

વૈશ્વિક અર્થતંત્ર પર યુદ્ધની માઠી અસરો વચ્ચે ઈરાને પહેલીવાર યુદ્ધ અટકાવવા માટે પોતાની શરતો દુનિયા સામે મૂકી

dharmendravaghela by dharmendravaghela
2026-03-12 11:32:44
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પશ્ચિમ એશિયામાં અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલું ભીષણ યુદ્ધ હવે નિર્ણાયક મોડ પર

પહોંચ્યું છે. વૈશ્વિક અર્થતંત્ર પર આ જંગની માઠી અસરો વચ્ચે ઈરાને પહેલીવાર યુદ્ધ વિરામ માટે

પોતાની શરતો દુનિયા સામે મૂકી છે.

ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને બે અઠવાડિયા જેટલો સમય થવા આવ્યો છે ત્યારે

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્પષ્ટ કર્યું છે કે, ઈરાન કયા

સંજોગોમાં પાછળ હટશે. તેમણે જણાવ્યું કે જો આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનની માંગણીઓ સંતોષવામાં

આવે તો જ તેહરાન યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર છે.
રાષ્ટ્રપતિ પેઝેશ્કિયને જણાવ્યું કે, તેમણે રશિયા અને પાકિસ્તાનના નેતાઓ સાથે પણ આ મુદ્દે વાતચીત

કરી છે. તેમણે આ સંઘર્ષ માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવતા કહ્યું કે, “ઝાયોનિસ્ટ શાસન

અને અમેરિકાએ આ લડાઈ શરૂ કરી છે. અમે વિસ્તારમાં શાંતિ ઈચ્છીએ છીએ, પરંતુ તેના માટે

જવાબદાર દેશોએ જવાબદેહી સ્વીકારવી પડશે.આ યુદ્ધને કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં સર્જાયેલા તણાવથી

ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં ભડકો થયો છે. દરિયાઈ માર્ગે તેલ ટેન્કરોની અવરજવર ખોરવાતા

વિશ્વભરમાં મોંઘવારી વધવાની આશંકા છે. 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલના હુમલાથી શરૂ થયેલો

આ સંઘર્ષ હવે તેહરાન દ્વારા ડ્રોન અને મિસાઈલ હુમલાના સ્વરૂપે જોર્ડન અને ઈરાક સુધી ફેલાયો છે.

કઈ છે ઈરાનની ત્રણ મુખ્ય શરતો

1. વૈધ અધિકારોની માન્યતા: આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાનના કાનૂની અને વ્યૂહાત્મક અધિકારોને

સ્વીકારવામાં આવે.

2. યુદ્ધનું વળતર (હરજાણું): જંગ દરમિયાન ઈરાનને થયેલા આર્થિક અને માળખાગત નુકસાનની

ભરપાઈ અમેરિકા અને ઇઝરાયલ દ્વારા કરવામાં આવે.

3. આંતરરાષ્ટ્રીય ગેરંટી: ભવિષ્યમાં ઈરાન પર કોઈ પણ પ્રકારના હુમલા નહીં થાય તેની નક્કર

આંતરરાષ્ટ્રીય સુરક્ષા ગેરંટી આપવામાં આવે.

Tags: ceasefire conditionIran
Previous Post

જમ્મુના રોયલ પાર્કમાં ફાયરિંગની ઘટનામાં ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરીને ઇજા

Next Post

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

dharmendravaghela

dharmendravaghela

Related News

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો
આંતરરાષ્ટ્રીય

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

March 12, 2026
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

March 12, 2026
તાજા સમાચાર

જમ્મુના રોયલ પાર્કમાં ફાયરિંગની ઘટનામાં ડેપ્યુટી સીએમ સુરેન્દ્ર ચૌધરીને ઇજા

March 12, 2026
Next Post
ભારત જાઓ અને ક્વાડ સમિટમાં ભાગ લો ટ્રમ્પને અમેરિકન સાંસદોની વિનંતી

ટ્રમ્પની કાયદાકીય માર્ગો અપનાવીને ફરી ટેક્સ લાદવાની તૈયારી

ન માન્યા નેતન્યાહુ : ઈરાન પર મિસાઈલ હુમલો

ખાડી દેશો ઉપર ઈરાની હુમલા રોકવા યુએનમાં પ્રસ્તાવ : ઈરાને પ્રસ્તાવ ફગાવ્યો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.