Sunday, March 29, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

અમેરિકન ચલણ ડોલર ઉપર હવે ડોનાલ્ડ ટ્રમ્પના હસ્તાક્ષર

અમેરિકન ચલણી નોટોના ઇતિહાસમાં 165 વર્ષ બાદ ઐતિહાસિક ફેરફાર થશે

dharmendravaghela by dharmendravaghela
2026-03-27 12:14:37
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમેરિકન ચલણી નોટોના ઇતિહાસમાં 165 વર્ષ બાદ એક મોટો અને ઐતિહાસિક ફેરફાર થવા જઈ રહ્યો

છે. અમેરિકાના ટ્રેઝરી વિભાગે જાહેરાત કરી છે કે આ ઉનાળાથી યુએસ પેપર કરન્સી પર ડોનાલ્ડ ટ્રમ્પના

હસ્તાક્ષર જોવા મળશે. અમેરિકાના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના હશે જ્યારે કોઈ કાર્યકાળ દરમિયાન

અમેરિકન પ્રમુખના હસ્તાક્ષર ચલણી નોટો પર છાપવામાં આવશે. આ ફેરફાર અમેરિકાની આઝાદીની

250મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે કરવામાં આવી રહ્યો છે.

જૂન મહિનાથી 100 ડૉલરની પ્રથમ નોટો છાપવામાં આવશે, જેમાં ટ્રમ્પ અને ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ

બેસેન્ટના હસ્તાક્ષર હશે. ખાસ વાત એ છે કે, 1861થી ચાલી આવતી પરંપરાનો અંત આવશે, કારણ કે

હવેથી નોટો પર યુએસ ટ્રેઝરરના હસ્તાક્ષર લેવામાં આવશે નહીં. લિન્ના માલેરબા છેલ્લા ટ્રેઝરર હશે

જેમના હસ્તાક્ષર અત્યાર સુધીની નોટો પર જોવા મળતા હતા. હાલમાં પૂર્વ પ્રમુખ જો બાઈડનના

સમયના ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનના હસ્તાક્ષર વાળી નોટોનું ઉત્પાદન ચાલુ છે, પરંતુ ટૂંક સમયમાં

નવી નોટો બજારમાં ફરતી થશે.

ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટે આ નિર્ણયને યોગ્ય ઠેરવતા જણાવ્યું હતું કે, ટ્રમ્પના બીજા કાર્યકાળ દરમિયાન

અમેરિકાનો આર્થિક વિકાસ અને ડૉલરની મજબૂતી ઐતિહાસિક રહી છે, તેથી ચલણી નોટો પર તેમનું

નામ હોવું એ દેશની સિદ્ધિઓનું સન્માન છે. જોકે, કાયદાકીય મર્યાદાઓને કારણે જીવિત વ્યક્તિની

તસવીર સિક્કા પર છાપી શકાતી નથી, તેથી નોટોની ડિઝાઇનમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવશે

નહીં, માત્ર હસ્તાક્ષર બદલાશે. ‘ઇન ગોડ વી ટ્રસ્ટ’ જેવા શબ્દો અને મૃત વ્યક્તિઓના પોટ્રેટ નોટો પર

યથાવત રહેશે.

Tags: trump's signature on us dollar
Previous Post

ગ્વાલિયરમાં સ્કોર્પિયો અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં ૫ લોકોના મોત

Next Post

દિલ્હી સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને વાઝડી સાથે વરસાદની આગાહી

dharmendravaghela

dharmendravaghela

Related News

અમદાવાદ આવવા માટેની ફ્લાઇટના ભાડામાં વધારો
તાજા સમાચાર

એપ્રિલથી હવાઈ ભાડામાં વધારાની શક્યતા

March 28, 2026
ઈરાનના વધુ એક ન્યૂક્લિયર રિએક્ટર પર ઇઝરાયલનો હુમલો
આંતરરાષ્ટ્રીય

ઇરાનના ખૈદાબ ન્યુક્લીયર પાવર પ્લાન્ટ ઉપર અમેરિકા – ઈઝરાયેલનો હુમલો

March 28, 2026
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા ઘેરો તોડીને પ્રશંસક ધોની પાસે પહોંચી ગયો
તાજા સમાચાર

આઇપીએલની શરૂઆતના બે સપ્તાહની મેચમાં મહેન્દ્રસિંહ ધોની નહીં રમી શકે

March 28, 2026
Next Post
કેરળ-આંધ્રપ્રદેશ સહિત 8 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદની શક્યતા

દિલ્હી સહિતના વિસ્તારોમાં ગાજવીજ અને વાઝડી સાથે વરસાદની આગાહી

ભાવનગર ખાતે EPS-૯૫ યોજના હેઠળ પેંશન મેળવતા પેંશનરો દ્વારા ધરણા કરાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.