Wednesday, April 8, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈરાને યુએસના બે ફાઈટર વિમાનો તોડી પાડ્યા : એક પાયલટ ગુમ

ઇરાનના પ્રહાર વચ્ચે પણ વાતચીત માટે ઇમેરિકન પ્રમુખ તૈયાર

dharmendravaghela by dharmendravaghela
2026-04-04 11:38:30
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઈરાન સામેના સંઘર્ષમાં યુએસને મોટો ફટકો પડી રહ્યો છે, ગઈ કાલે શુક્રવારે એક જ દિવસમમાં ઈરાની

સૈન્યએ યુએસના બે સૈન્ય વિમાનોને તોડી પડ્યા. જેને કારણે એવા અહેવાલો હતાં કે વાટાઘાટોના

પ્રયાસો નબળા પડી શકે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રતિક્રિયા અપાતા કહ્યું કે આ હુમલાથી

વાટાઘાટોના પ્રયસો પર કોઈ અસર નહીં થાય.

અહેવાલ મુજબ શુક્રવારે યુએસ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે ઈરાનમાં એક F-15 અને એક A-10

વોર્થોગ વિમાન તોડી પાડવામાં આવ્યા હતા. જ્યારે પૂછવામાં આવ્યું કે શું વિમાનો તોડી પાડવાથી

ઈરાન સાથે ચાલી રહેલી વાટાઘાટો પર અસર પડશે? ત્યારે ટ્રમ્પે કહ્યું, ના, બિલકુલ નહીં. આપણે યુદ્ધના

સમયમાં છીએ.

28 ફેબ્રુઆરીએ સંઘર્ષ બાદ આ પહેલી વાર બન્યું છે કે ઈરાને તેના ક્ષેત્રમ યુએસ જેટને સફળતાપૂર્વક

તોડી પડ્યા છે, અગાઉ પણ ઈરાને કેટલાક યુએસ ફાઈટર જેટ તોડી પાડ્યા હતાં એ અન્ય ગલ્ફ દેશોના

વિસ્તારમાં પડ્યા હતાં

બંને વિમાનોના ત્રણ પાયલોટમાંથી બેને બચાવી લેવામાં આવ્યા છે. એક વિમાનો પાયલોટ ક્રેશ પહેલા

નીકળવામાં સફળ થયો હતો, પણ તે હાલ ગુમ છે. આ ગુમ થયેલા પાયલોટ માટે બચાવ કામગીરી અંગે

ટ્રમ્પે વધુ વિગતો આપી ન હતી. ટ્રમ્પે કહ્યું કે તેઓ મીડિયા કવરેજથી નાખુશ છે, કેમ કે તેનાથી

પાયલોટને બચાવ પ્રયાસો પર નકારાત્મક અસર પડી શકે છે.

ઈરાનના સંસદના સ્પીકર મોહમ્મદ બાકર કાલીબાફે એક પોસ્ટ કરીને યુએસ પર કટાક્ષ કરી હતી. તેમણે

લખ્યું ઈરાન વારંવાર વિજયનો દાવો કર્યા પછી, યુએસ ‘શાસન પરિવર્તન’ થી વાત પરથી તેના

પાઇલટ્સને બચાવવા સુધી પહોંચી ગયું છે.

Tags: iran distroy us 2 fighter
Previous Post

કેરળમાં કોંગ્રેસના નેતા શશી થરૂરના કાફલા ઉપર હુમલો

Next Post

ભારતના રક્ષામંત્રીના નિવેદનથી પાકિસ્તાનમાં ગભરાટ

dharmendravaghela

dharmendravaghela

Related News

પાકિસ્તાની મીડિયાએ સપ્ટેમ્બરમાં ટ્રમ્પ આવશેની જુઠ્ઠી ખબર ફેલાવી!
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પે ‘એપ્સટીન ફાઇલ્સ’ના વિવાદ પરથી ધ્યાન ભટકાવવા માટે યુદ્ધ છેડ્યું

April 8, 2026
સોના ચાંદીમાં તેજીની રફતાર યથાવત. સતત બીજા દિવસે ભાવમાં ઉછાળો
તાજા સમાચાર

સોનાચાંદીની ચમક પણ પાછી ફરી : બજાર ખુલતાની સાથે જ કિંમતી ધાતુઓમાં મોટી તેજી

April 8, 2026
શેરબજારમાં વિક્રમી તેજી : સેન્સેક્સ @ 73000, નિફ્ટી @ 22000
તાજા સમાચાર

યુદ્ધવિરામની જાહેરાતથી બજારમાં તેજીનું ઘોડાપુર આવ્યું

April 8, 2026
Next Post
આતંકવાદના એપિસેન્ટર હવે સુરક્ષિત નથી, રાજનાથસિંહ

ભારતના રક્ષામંત્રીના નિવેદનથી પાકિસ્તાનમાં ગભરાટ

3 એપ્રિલ સુધી રાજ્યના 20 જિલ્લામાં કમોસમી વરસાદની શક્યતા

ગુજરાત સહિત દેશના ૨૨ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.