Monday, April 20, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

યુજીસીની તમામ ફેલોશિપ અને સ્કોલરશીપ માટે હવે એબીપી સિસ્ટમ ફરજિયાત કરવામાં આવી

યુજીસી હવેથી આધાર લિંક બેંક ખાતામાં જ રકમ જમા કરાવશે

dharmendravaghela by dharmendravaghela
2026-04-07 11:36:38
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન યુજીસી દ્વારા તેની તમામ ફેલોશિપ અને સ્કોલરશિપ યોજનાઓના વિતરણ

માટે આધાર-આધારિત ચુકવણી -1 એબીપી સિસ્ટમને ફરજિયાત બનાવવામાં આવી છે. હવેથી તમામ

સ્કોલરશિપ અને ફેલોશિપની રકમ માત્ર આધાર કાર્ડ સાથે લિંક થયેલા બેંક ખાતાઓમાં જ જમા કરવામાં

આવશે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ આ પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવા માટે તમામ

લાભાર્થીઓએ તેમના બેંક ખાતામાં ‘આધાર સીડિંગ’ કરાવવું અનિવાર્ય રહેશે. જો કોઈ વિદ્યાર્થીનું ખાતું

આધાર સાથે લિંક નહીં હોય અથવા પોર્ટલ પર વિગતો અપડેટ નહીં હોય, તો તેમની ચુકવણીમાં વિલંબ

કે અટકાવ આવી શકે છે.

આ નવી વ્યવસ્થા મુજબ, વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ એન્ડ ફેલોશિપ મેનેજમેન્ટ પોર્ટલ પર 15 એપ્રિલ

સુધીમાં આધાર સીડિંગની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. ત્યારબાદ, નોડલ અધિકારીઓએ ૨૦ એપ્રિલ

સુધીમાં આ વિગતોને ચકાસવાની અને મંજૂર કરવાની રહેશે, જેથી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭માં

સમયસર ચૂકવણી સુનિશ્ચિત કરી શકાય. વિદ્યાર્થીઓને તેમના બેંક ખાતા એક્ટિવ રાખવા અને પોર્ટલ પર

નોંધાયેલી વિગતો સત્તાવાર રેકોર્ડ સાથે મેળ ખાતી હોય તેની ખાતરી કરવા સલાહ આપવામાં આવી છે.

બીજી તરફ, ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટીએ જાન્યુઆરી 2026 સત્ર માટે ઓપન એન્ડ

ડિસ્ટન્સ લર્નિંગ અને ઓનલાઈન કાર્યક્રમોમાં પ્રવેશ માટેની અંતિમ તારીખ લંબાવીને 10 એપ્રિલ કરી

દીધી છે. અગાઉ આ મુદત ૩૦ માર્ચ સુધીની હતી. આ છૂટછાટ માત્ર નવા ઉમેદવારો માટે જ લાગુ

પડશે, જ્યારે સર્ટિફિકેટ કોર્સ અને સેમેસ્ટર આધારિત કાર્યક્રમો માટે આ મુદત વધારો લાગુ થશે નહીં.

Tags: indiaugc felloship
Previous Post

પૂર્વ ક્રિકેટર સિદ્ધુના પત્ની નવજોત કૌરે બનાવી નવી રાજકીય પાર્ટી

Next Post

અમેરિકામાં ભારતીય મૂળના તબીબ પર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કર્યાનો આરોપ

dharmendravaghela

dharmendravaghela

Related News

ડબલ આફત : 17 જિલ્લામાં વરસાદનો ખતરો, કચ્છ-પોરબંદર અને ભાવનગરમાં હીટવેવની આગાહી
તાજા સમાચાર

ગુજરાતમાં સપ્તાહ દરમિયાન ગરમીની સાથોસાથ હળવો વરસાદ પડવાની આગાહી

April 18, 2026
ચોમાસુ સત્રનો આજે છઠ્ઠો દિવસ : બજેટ પર ફરીથી ચર્ચા થશે
તાજા સમાચાર

મહિલા અનામત સંબંધિત ત્રણ બિલ નામંજૂર થયા : સરકાર પાસે હજુ અનેક વિકલ્પો

April 18, 2026
ગરમીનો પારો સડસડાટ 41 ડિગ્રી પહોંચવાની આગાહી ;13 માર્ચ સુધી યલો એલર્ટ
તાજા સમાચાર

ભારતના અનેક રાજ્યોમાં તાપમાન ૪૦ ડિગ્રીને પાર : લૂ અંગે એલર્ટ અપાયું

April 18, 2026
Next Post

અમેરિકામાં ભારતીય મૂળના તબીબ પર દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કર્યાનો આરોપ

ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટનામાં ચિંતાજનક વધારો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.