ચંદ્રયાન-3 ઈતિહાસ રચવાથી એક ડગલું દૂર, ચંદ્રની સપાટીથી માત્ર 25 કિમી ઉપર કરી રહ્યું છે પરિભ્રમણ; શોધી રહ્યું છે લેન્ડિંગ માટે જગ્યા
ઈસરોનું ચંદ્રયાન-3 મિશન ઈતિહાસ રચવાથી માત્ર એક ડગલું દૂર છે. શનિવારે રાત્રે 2 વાગ્યે ચંદ્રયાન-3 મિશનના લેન્ડર વિક્રમમાં બીજી વખત...









