સાહિત્ય અકાદમી યુવા ગૌરવ એવોર્ડ: સંસ્કૃતમાં થઈ કાર્યક્રમની શરુઆત, દીપ પ્રાગટ્યને બદલે હવન દ્વારા પ્રારંભ
‘ગુજરાત સાહિત્ય અકાદમી’ દ્વારા ‘ગૌરવ પુરસ્કાર’ એનાયત સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના મંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં...









