aaspassdaily

aaspassdaily

PM મોદી ભારત પરત

PM મોદી ભારત પરત

વડાપ્રધાન મોદી ત્રણ દિવસની મુલાકાતે અમેરિકા પહોંચ્યા હતા. ત્યાંથી બે દિવસના પ્રવાસે ઇજિપ્ત પહોંચ્યા હવે 6 દિવસ પછી PM ભારત...

હિમાચલ પ્રદેશમાં 72 કલાકમાં મેઘરાજાએ  મચાવ્યો તાંડવ:  85 રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં 72 કલાકમાં મેઘરાજાએ મચાવ્યો તાંડવ: 85 રસ્તાઓ બંધ

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે તબાહી મચી ગઈ છે. શિમલાના રામપુર અને હમીરપુરમાં વાદળ ફાટવાને કારણે ભારે નુકસાન થયું છે....

વિના નંબરપ્લેટ વાહન હશે તો ભરવો પડશે ભારે દંડ

વિના નંબરપ્લેટ વાહન હશે તો ભરવો પડશે ભારે દંડ

ગુજરાતના વાહનવ્યવહાર વિભાગે એક મોટો ફેરફાર કરીને નંબરપ્લેટ વિનાના વાહનો પર તવાઇ બોલાવવાનું નક્કી કર્યું છે. 1લી જુલાઇથી નંબરપ્લેટ વિનાના...

સુરતમાં એકસાથે બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાનની વિરલ ઘટના

સુરતમાં એકસાથે બે બ્રેઈનડેડ વ્યક્તિઓના અંગદાનની વિરલ ઘટના

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એકસાથે બે અંગદાનની વિરલ ઘટના બની છે. મૂળ બિહારના અરવિંદ મહંતો અને જામનગરના મનોજભાઈ ચાવડા એમ...

ગાંધીનગરના સરઢવથી  “આઓ ગાવ ચલે” અભિયાનનો મુખ્યમંત્રીએ કરાવ્યો  પ્રારંભ

ગાંધીનગરના સરઢવથી “આઓ ગાવ ચલે” અભિયાનનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઈન્ડિયન મેડિકલ એસોસિએશનની ગુજરાત બ્રાન્ચ દ્વારા રાજ્યના 90થી વધુ ગામોના નાગરિકોની આરોગ્ય સુખાકારી માટેના “આઓ ગાવ ચલે”...

Starlink India Launch: અબજોપતિઓનો ‘મહાજંગ’! ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રીના કારણે એલોન મસ્ક મુકેશ અંબાણી સાથે જોરદાર કોમ્પિટિશન

Starlink India Launch: અબજોપતિઓનો ‘મહાજંગ’! ભારતમાં સ્ટારલિંકની એન્ટ્રીના કારણે એલોન મસ્ક મુકેશ અંબાણી સાથે જોરદાર કોમ્પિટિશન

Starlink India Launch: એલોન મસ્ક ભારતમાં તેમની સેટેલાઇટ બ્રોડબેન્ડ સર્વિસ સ્ટારલિંક શરૂ કરવા માંગે છે. જો કે, આ પહેલીવાર નહીં...

LIC લઈને આવી ‘ધન વૃદ્ધિ’ પ્લાન, 30 સપ્ટેમ્બર સુધી કરી શકાય છે એપ્લાય: મળશે આ લાભ

LIC લઈને આવી ‘ધન વૃદ્ધિ’ પ્લાન, 30 સપ્ટેમ્બર સુધી કરી શકાય છે એપ્લાય: મળશે આ લાભ

સમય સમય પર એલઆઈસી (LIC) દ્વારા ગ્રાહકો માટે ઘણી નવી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, જેમાં તમને વધુ સારું રિટર્ન...

Page 294 of 828 1 293 294 295 828