aaspassdaily

aaspassdaily

કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં આતંકી હુમલામાં બે આતંકવાદી ઠાર

કરાચી પોલીસ હેડક્વાર્ટરમાં આતંકી હુમલામાં બે આતંકવાદી ઠાર

પાકિસ્તાનના કરાચીમાં શુક્રવારે આઠથી દસ આતંકવાદીઓ પોલીસ હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા અને ગોળીબાર શરૂ કર્યો હતો. સુરક્ષા દળો સાથેની અથડામણમાં અત્યાર...

ચિત્રા જી.આઈ.ડી.સી.માં આવેલ કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તૂટી પડતા બે વ્યક્તિના મોત

ચિત્રા જી.આઈ.ડી.સી.માં આવેલ કોલ્ડ સ્ટોરેજમાં લિફ્ટ તૂટી પડતા બે વ્યક્તિના મોત

ભાવનગર શહેરના ચિત્રા જી.આઇ.ડી.સી .વિસ્તારમાં આવેલ કોલ્ડ સ્ટોરેજ ની  લિફ્ટ તૂટી પડવાના બનાવમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે .જયારે 5...

ઈંગ્લીશ દારૂની નાનીમોટી ૫૬ બોટલ સાથે બે શખ્સ ઝડપાયા

તળાજાના શખ્સની વિદેશી દારૂની ૧૧ બોટલ સાથે ધરપકડ

તળાજાના હુડકો વિસ્તાર નજીક શેત્રુંજી નદીના પટમાંથી વિદેશી દારૂની ૧૧ બોટલ સાથે એક શખ્સોને ઝડપી લઇ તળાજા પોલીસે કાયદેસર કાર્યવાહી...

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

વાળુકડમાં ડિગ્રી વગર દવાખાનું ચલાવતો બોગસ ડોકટર ઝડપાયો

ઘોઘા તાલુકાના વાળુકડ ગામમાં ડિગ્રી વગર દવાખાનું ખોલી તબીબી પ્રેક્ટિસ કરતા ભાવનગરના ઈસમ વિરુદ્ધ ઘોઘા તાલુકા હેલ્થ ઓફિસરે પોલીસ ફરિયાદ...

ફેબ્રુઆરીમાં જ ગરમીએ તોડ્યો 7 વર્ષનો રેકૉર્ડ: 40.3 ડિગ્રી સાથે ભુજ સૌથી ગરમ શહેર

ગરમ પવન ફૂકાવાનો પ્રારંભ થતા તાપમાન ૩૫ ડિગ્રી ઉપર પહોચ્યુ

ભાવનગર શહેર અને જિલ્લામાં છેલ્લા થોડા સમયથી તાપમાનમાં મોટી વધઘટ ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી ગરમ પવન ફૂંકાવાનું શરૂ...

નાની ખોડિયાર મંદિર પાસે કાર અડફેટે વૃદ્ધ મહિલાને ગંભીર ઇજા

મહુવાના માઢિયા ગામ નજીક ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે વ્યક્તિને ઇજા

મહુવા તાલુકાના માઢીયા ગામ નજીક ટ્રક અને બાઇક વચ્ચે અકસ્માત થતા બે વ્યક્તિને ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા...

ભાવનગર શહેર-જિલ્લાના શિવાલયોમાં સવારથી ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ

ભાવનગર શહેર-જિલ્લાના શિવાલયોમાં સવારથી ગુંજી ઉઠશે હર હર મહાદેવનો નાદ

આવતીકાલે તા.૧૮ને શનિવારે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવનાર છે. સાથોસાથ શનિ પ્રદોષ અને શ્રવણ નક્ષત્રનો પણ સંયોગ ભળ્યો છે. મહાશિવરાત્રી...

વરતેજમાથી ૧૭ લાખના દારૂ-બિયર સાથે ૩૭ લાખનો મુદા માલ જપ્ત

સરકડિયા ગામમાંથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે ચાલક ઝડપાયો

સિહોર તાલુકાના બેકડી ગામથી સરકડીયા સુધી ઇનોવા કારનો પીછો કરી સિહોર પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂની ખેપ કરતા સિહોરના શખ્સને...

Page 504 of 828 1 503 504 505 828