aaspassdaily

aaspassdaily

પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદમાં થશે : આયોજન સંદર્ભે મળેલી બેઠક

પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદમાં થશે : આયોજન સંદર્ભે મળેલી બેઠક

આગામી ૨૬મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી બોટાદમાં થવા જઇ રહી છે. જે અંતર્ગત બોટાદ જિલ્લા વહીવટી તંત્રએ તડામાર તૈયારીઓ...

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ૧૧૩માં સ્થાપના દિન નિમિત્તે યોજાશે દક્ષિણોત્સવ

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનના ૧૧૩માં સ્થાપના દિન નિમિત્તે યોજાશે દક્ષિણોત્સવ

દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવન, ભાવનગરનાં ૧૧૩માં સ્થાપના દિનની ઉજવણી તથા સંસ્થાનાં પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સ્નેહ મિલન તથા બાળકોનો સાંસ્કૃતિક કાર્યક્રમ...

પાલિતણામાં નવ્વાણું યાત્રા કરવા આવેલી યુવતીનો મોબાઈલ ચોરાયો

રિલાયન્સ સ્માર્ટ બજારમાં ખરીદી કરવા ગયેલી મહિલાનો મોબાઈલ ચોરાયો

ભાવનગરના રિલાયન્સ સ્માર્ટ બજારમાં ખરીદી કરવા ગયેલી મહિલાના મોબાઇલની ચોરી થતા મહિલાના પતિએ મોબાઈલ ચોરીની ઓનલાઇન ફરિયાદ નોંધાવી હતી. ભાવનગરના...

લેબર લો પ્રેકટીશનર્સ એસો.એ બે સભ્યોને આજીવન સસ્પેન્ડ કર્યા

લેબર લો પ્રેકટીશનર્સ એસો.એ બે સભ્યોને આજીવન સસ્પેન્ડ કર્યા

ભાવનગર લેબર લો પ્રેક્ટિસનલ એસોસિએશન દ્વારા એસોસિએશનના લેટરપેડ નો ગેર ઉપયોગ કરવા બદલ બે સભ્યોને સભ્ય પદેથી આજીવન સસ્પેન્ડ કરવાનો...

ભરતનગર બે માળિયા વિસ્તારમાં આવેલ જુના કપડાંની દુકાનમાં આગ

ભરતનગર બે માળિયા વિસ્તારમાં આવેલ જુના કપડાંની દુકાનમાં આગ

ભાવનગરના ભરતનગર વિસ્તારમાં આવેલ જુના કપડાની દુકાનમાં ગત મોડી રાત્રે આગ લાગતા ફાયર બ્રિગેડ ટીમ બનાવેલી દોડી ગઈ હતી અને...

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

રિપોર્ટમાં સહી કરવાની ના પાડી રાઉન્ડ ફોરેસ્ટરે બીટગાર્ડને ફડાકા ઝીંક્યા

ભાવનગર નજીક ભાલમાં આવેલ કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન ખાતે બીટગાર્ડ તરીકે ફરજ બજાવતા કર્મચારી ઉપર તેના ઉપરી અધિકારીએ ધોલધાપટ કરીને મૂંઢમાર...

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી-ગાઢ ધૂમ્મસ : ઉત્તર ભારતમાં રેડ એલર્ટ, રાત્રિ બસ સેવા બંધ

ઉત્તર ભારતમાં કાતિલ ઠંડી-ગાઢ ધૂમ્મસ : ઉત્તર ભારતમાં રેડ એલર્ટ, રાત્રિ બસ સેવા બંધ

ભારતના ઉતરીય રાજ્યોમાં છેવટે શિયાળો જમાવટ કરવા લાગ્યો હોય તેમ કાતિલ ઠંડીનો દોર શરુ થઇ ગયો છે. સાથોસાથ ગાઢ ધૂમ્મસનો...

અફઘાનિસ્તાનમાં નવો ફતવો : મહિલા અને યુવતીઓને યુનિવર્સિટીમાં જવા પરપ્રતિબંધ

અફઘાનિસ્તાનમાં નવો ફતવો : મહિલા અને યુવતીઓને યુનિવર્સિટીમાં જવા પરપ્રતિબંધ

તાલિબાને અફઘાનિસ્તાનમાં મહિલાઓ વિરુદ્ધ કડક આદેશ બહાર પાડ્યો છે. અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટેની યુનિવર્સિટી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. ઉચ્ચ...

ભારત જોડો યાત્રામાં કોવિડ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરો: માંડવિયા

ચીનમાં હાહાકાર મચાવ્યાં બાદ કોરોનાએ યુરોપના ઘણા દેશોને પોતાના કબજામાં લઈ લીધા છે. ભારત પણ આ અંગે સતર્ક છે. આ...

Page 584 of 828 1 583 584 585 828