aaspassdaily

aaspassdaily

આજથી ખેલમહાકુંભનું રજિસ્ટ્રેશન થશે શરૂ

આજથી ખેલમહાકુંભનું રજિસ્ટ્રેશન થશે શરૂ

ગુજરાતમાં ખેલમહાકુંભ 2.0ની આજે વિધિવત જાહેરાત કરવામાં આવશે. આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ખેલમહાકુંભ 2.0નું કર્ટેઇન રેઝર લોન્ચ કરાશે....

4 કરોડ રૂપિયાનો  ચરસનો જથ્થો દરિયામાંથી મળી આવ્યો હતો!

4 કરોડ રૂપિયાનો ચરસનો જથ્થો દરિયામાંથી મળી આવ્યો હતો!

સુરત શહેરના રાંદેર વિસ્તારમાંથી એસઓજી પોલીસે એક યુવકને બે કિલોના ચરસના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે યુવકની પૂછપરછ કરતા...

ભારત વનડે, ટેસ્ટ અને T20 ક્રિકેટમાં બન્યું બાદશાહ

ભારત વનડે, ટેસ્ટ અને T20 ક્રિકેટમાં બન્યું બાદશાહ

ભારતીય ક્રિકેટ ટીમે મોહાલીમાં ત્રણ મેચની શ્રેણીની પ્રથમ વનડેમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ મેચ જીત્યા બાદ...

રાજનીતિ: JDSએ કર્ણાટકમાં ભાજપ સાથે કર્યું જોડાણ, કેરળમાં NDAનો હિસ્સો નહીં

રાજનીતિ: JDSએ કર્ણાટકમાં ભાજપ સાથે કર્યું જોડાણ, કેરળમાં NDAનો હિસ્સો નહીં

જનતા દળ (સેક્યુલર)નું કેરળમાં ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએમાં જોડાશે નહીં. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષે આ વાતની પુષ્ટિ કરી છે. આ સ્પષ્ટતા...

અમદાવાદના નાયબ કાર્યપાલક ઈજનેર એમ બી ભટ્ટ સસ્પેન્ડ

અમદાવાદના નાયબ કાર્યપાલક ઈજનેર એમ બી ભટ્ટ સસ્પેન્ડ

અમદાવાદના નાયબ કાર્યપાલક ઇનજનેર એમ બી ભટ્ટને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એમબી ભટ્ટને સસ્પેન્ડ...

અમેરિકા-કેનેડા બોર્ડરે મૃત્યુ પામેલા ડિંગુચાના પરિવારનો સદસ્ય જ નીકળ્યો માનવ તસ્કર

અમેરિકા-કેનેડા બોર્ડરે મૃત્યુ પામેલા ડિંગુચાના પરિવારનો સદસ્ય જ નીકળ્યો માનવ તસ્કર

અમેરિકા જવાની ઘેલછામાં ગુજરાતના ડીંગુચાથી પત્ની અને બે બાળકો સાથે યુએસ-કેનેડા બોર્ડર પર માઈનસ 35 ડિગ્રી તાપમાનમાં ફસાઈને કાળનો કોળિયો...

પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું

પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું

ભારત અને ઓસ્ટ્રેલિયાવચ્ચે ત્રણ મેચની ODI શ્રેણીની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાને જીત મળી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ...

પાકિસ્તાન વિશ્વમાં આતંકવાદીઓ માટે સૌથી મોટું સુરક્ષિત આશ્રયસ્થાન – પાકિસ્તાનને જડબાતોડ જવાબ

પાકિસ્તાન વિશ્વમાં આતંકવાદીઓ માટે સૌથી મોટું સુરક્ષિત આશ્રયસ્થાન – પાકિસ્તાનને જડબાતોડ જવાબ

ભારતે સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં પાકિસ્તાનના દુષ્પ્રચારનો પર્દાફાશ કર્યો છે. રાઈટ ટુ રિપ્લાય હેઠળ પાકિસ્તાનના ખોટા દાવાઓનો જવાબ આપતાં ભારતે...

24 સપ્ટેમ્બરે નવ વંદે ભારત ટ્રેનોને વર્ચ્યુઅલ માધ્યમથી  મોદી  બતાવશે લીલી ઝંડી

24 સપ્ટેમ્બરે નવ વંદે ભારત ટ્રેનોને વર્ચ્યુઅલ માધ્યમથી મોદી બતાવશે લીલી ઝંડી

રેલ્વે મંત્રાલય તરફથી મળેલી માહિતી મુજબ, 24 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવ વંદે ભારત ટ્રેનોને વર્ચ્યુઅલ માધ્યમથી લીલી ઝંડી આપવાના...

Page 90 of 828 1 89 90 91 828