dharmendravaghela

dharmendravaghela

ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટ સંચાલન કટોકટી યથાવત રહેશે : નિયમોમાં છૂટ અંગે માગી મુદ્દત

પાંચ દિવસમાં ઇન્ડિગોની ૨૦૦૦ ફ્લાઇટ રદ્દ થતા યાત્રિકો અટવાયા

ઇન્ડિગો એરલાઇન્સનું ઓપરેશનલ કટોકટી તેના પાંચમા દિવસમાં પ્રવેશી છે, છેલ્લા પાંચ દિવસમાં 2,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે....

આખરે ઇચ્છા પૂરી થઈ : અમેરિકન પ્રમુખને ફીફાએ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા

આખરે ઇચ્છા પૂરી થઈ : અમેરિકન પ્રમુખને ફીફાએ શાંતિ પુરસ્કારથી સન્માનિત કર્યા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર તો નથી મળ્યો, પરંતુ તેમને ફૂટબોલની વૈશ્વિક સંસ્થા ફીફા(FIFA) દ્વારા શરૂ કરાયેલો પ્રથમ...

મંદિરમાં ભગવાનને અર્પણ કરેલા રૂપિયા સહકારી બેંકોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

મંદિરમાં ભગવાનને અર્પણ કરેલા રૂપિયા સહકારી બેંકોને બેઠી કરવા વાપરી શકાય નહીં : સુપ્રીમ કોર્ટ

મંદિરમાં ભગવાનને ચઢાવવામાં આવતા રૂપિયા તેમના જ છે અને આ નાણાં સહકારી બેન્કોને બેઠી કરવા માટે વાપરી શકાય નહીં તેમ...

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની ચેતવણી

ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષાની ચેતવણી

ઉત્તર ભારતમાં હવામાન ફરી એકવાર બદલાઈ રહ્યું છે. સક્રિય પશ્ચિમી વિક્ષેપો અને ચક્રવાતી પ્રણાલીઓએ પર્વતોથી મેદાનો સુધી ઠંડીમાં વધારો કર્યો...

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ઔપચારિક સ્વાગત

રાષ્ટ્રપતિ ભવનમાં પુતિનનું ઔપચારિક સ્વાગત

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની ભારત મુલાકાતનો બીજો દિવસ છે. રશિયન રાષ્ટ્રપતિ આજે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા, જ્યાં તેમનું ઔપચારિક સ્વાગત...

US સાંસદોની પ્રતિબંધોની માંગ વચ્ચે મુનીર બન્યા CDF, ધરપકડમાંથી મુક્તિ

US સાંસદોની પ્રતિબંધોની માંગ વચ્ચે મુનીર બન્યા CDF, ધરપકડમાંથી મુક્તિ

પાકિસ્તાનના રાજકીય-સૈન્ય માળખામાં એક મોટો અને વિવાદાસ્પદ ફેરફાર આવ્યો છે. પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને ઔપચારિક રીતે ‘ચીફ...

ઉત્તરપ્રદેશમાં લગ્ન પ્રસંગમાં ઉશ્કેરાયેલા કન્યાના ભાઈએ જાનૈયાઓ ઉપર કાર ચડાવી

ઉત્તરપ્રદેશમાં લગ્ન પ્રસંગમાં ઉશ્કેરાયેલા કન્યાના ભાઈએ જાનૈયાઓ ઉપર કાર ચડાવી

ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક લગ્ન સમારોહનો આનંદ ગણતરીની ક્ષણોમાં જ લોહિયાળ શોકમાં ફેરવાઈ ગયો. ડીજે સંગીત વગાડવાને લઈને થયેલી સામાન્ય...

Page 171 of 1125 1 170 171 172 1,125