Friday, April 24, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ઉત્તરપ્રદેશમાં લગ્ન પ્રસંગમાં ઉશ્કેરાયેલા કન્યાના ભાઈએ જાનૈયાઓ ઉપર કાર ચડાવી

ડીજે સંગીત વગાડવા મામલે થયેલી તકરારમાં કાર હેઠળ કચડાવાથી ત્રણ લોકોના મોત

dharmendravaghela by dharmendravaghela
2025-12-05 12:12:13
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

ઉત્તર પ્રદેશના કાસગંજમાં એક લગ્ન સમારોહનો આનંદ ગણતરીની ક્ષણોમાં જ લોહિયાળ શોકમાં ફેરવાઈ ગયો. ડીજે સંગીત વગાડવાને લઈને થયેલી સામાન્ય તકરારમાં વરરાજાના સાળાએ પોતાની કારથી પાંચ લોકોને કચડી નાખ્યા, જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે, જ્યારે બે અન્ય ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
અહેવાલો અનુસાર, આ ઘટના ગુરુવારે (ચોથી ડિસેમ્બર) કાસગંજના ગંજદુંડવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઝેડએસ પેલેસ ગેસ્ટ હાઉસમાં બની હતી, જ્યાં એક સમાજવાદી પાર્ટીના નેતાના પુત્રના લગ્નનો સમારોહ ચાલી રહ્યો હતો. વરરાજા પક્ષ અને કન્યા પક્ષ વચ્ચે ડીજે વગાડવાને લઈને નાનો ઝઘડો થયો હતો, જેણે ટૂંક સમયમાં લોહિયાળ સંઘર્ષનું સ્વરૂપ ધારણ કરી લીધું. અહેવાલો મુજબ, વરરાજાના પરિવારે દુલ્હનના પિતરાઈ ભાઈ પર હુમલો કર્યો હતો, જેનાથી તે યુવક ગુસ્સે ભરાયો હતો.

ગુસ્સે ભરાયેલા યુવકે તાત્કાલિક પોતાની કાર લઈને આવ્યો અને વરરાજાના પક્ષના લોકોને કચડી નાખ્યા. આ દુઃખદ અકસ્માતમાં વરરાજાના બે કાકા અને મામા સહિત ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. અન્ય બે જાનૈયા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Tags: cardj musickasganjup
Previous Post

રેપો રેટમાં ૦.૨૫ પોઇન્ટનો ઘટાડો

Next Post

Guide complet du casino en ligne : tout ce que vous devez savoir

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

અમેરિકા ઈરાન સામે પરમાણુ હથિયારોનો ઉપયોગ નહીં કરે

April 24, 2026
તાજા સમાચાર

બ્લેક ફ્રાઇડે – ભારતીય શેરબજાર અને કોમોડિટી બજારમાં મોટો કડાકો

April 24, 2026
માલદીવમાંથી 10 મે સુધીમાં સૈનિકો હટાવશે ભારત
તાજા સમાચાર

આર્થિક સંકટમાં ફસાયેલા માલદીવ્સને ભારતે કરી મદદ

April 24, 2026
Next Post

Guide complet du casino en ligne : tout ce que vous devez savoir

US સાંસદોની પ્રતિબંધોની માંગ વચ્ચે મુનીર બન્યા CDF, ધરપકડમાંથી મુક્તિ

US સાંસદોની પ્રતિબંધોની માંગ વચ્ચે મુનીર બન્યા CDF, ધરપકડમાંથી મુક્તિ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.