dharmendravaghela

dharmendravaghela

દેશ નક્સલ મુક્ત થવા જઈ રહ્યો છે : અમિત શાહે કર્યું ટ્વિટ

દેશ નક્સલ મુક્ત થવા જઈ રહ્યો છે : અમિત શાહે કર્યું ટ્વિટ

છત્તીસગઢમાં 22 નક્સલીઓના મોત અંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, "આજે આપણા સૈનિકોએ નક્સલ મુક્ત ભારત અભિયાનની દિશામાં વધુ એક...

અમેરિકા લાંબા સમયથી વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી રહ્યું નથી

અમેરિકા લાંબા સમયથી વિદ્યાર્થીઓને સારું શિક્ષણ આપી રહ્યું નથી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે શિક્ષણ વિભાગને બંધ કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. હસ્તાક્ષર કર્યા પછી ટ્રમ્પે કહ્યું કે...

કર્ણાટક હનીટ્રેપ કાંડ : 48 નેતાઓના હનીટ્રેપના વીડિયો તૈયાર – મંત્રી કે. એન. રાજન્ના

કર્ણાટક હનીટ્રેપ કાંડ : 48 નેતાઓના હનીટ્રેપના વીડિયો તૈયાર – મંત્રી કે. એન. રાજન્ના

કર્ણાટકના સહકારિતા મંત્રી કે. એન. રાજન્નાએ વિધાનસભામાં દાવો કર્યો હતો કે તેમને હનીટ્રેપમાં ફસાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે એમ...

4 લોકો જીવતા ભૂંજાયા : પગાર અને કર્મચારીઓ સાથે ઝઘડામાં ડ્રાઈવરે જ કર્યો અગ્નિકાંડ

4 લોકો જીવતા ભૂંજાયા : પગાર અને કર્મચારીઓ સાથે ઝઘડામાં ડ્રાઈવરે જ કર્યો અગ્નિકાંડ

મહારાષ્ટ્રના પૂણે નજીક એક ખાનગી કંપનીની બસમાં આગ લાગતા ચાર કર્મચારીઓ જીવતા ભૂંજાઈ ગયા હતા. આ મામલે જ્યારે પોલીસે તપાસ...

2 યુવકોની ગોળી મારીને હત્યા કરનાર મુખ્ય આરોપી અંતે પોલીસના શકંજામાં

2 યુવકોની ગોળી મારીને હત્યા કરનાર મુખ્ય આરોપી અંતે પોલીસના શકંજામાં

અમદાવાદના એરપોર્ટની બહાર ચણા જોર ગરમ વેચવા માટેની જગ્યા બાબતે થયેલા ઝઘડામાં 2 યુવકોની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી....

અમદાવાદના કુખ્યાત મનપસંદ જિમખાના, છારાનગર ને કિશોર લંગડાના પુત્રનું ગેરકાયદે બાંધકામ ધરાશાયી

અમદાવાદના કુખ્યાત મનપસંદ જિમખાના, છારાનગર ને કિશોર લંગડાના પુત્રનું ગેરકાયદે બાંધકામ ધરાશાયી

ગુજરાત પોલીસે ચાર મહાનગર સહિત અલગ અલગ જિલ્લાના 7612 ગુનેગારની કરમકુંડળી તૈયાર કરી કેડ ભાંગી નાખવાની કામગીરી શરૂ કરી દીધી...

ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 46008 મહિલા સામે ઘરેલુ અત્યાચાર

ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 46008 મહિલા સામે ઘરેલુ અત્યાચાર

ગુજરાતમાં મહિલાઓ ઘરની અંદર પણ સુરક્ષિત નથી. ગુજરાતમાં છેલ્લા 6 મહિનામાં 46008 મહિલા સામે ઘરેલુ અત્યાચાર કરાયાના આંકડા બહાર આવ્યા...

Page 372 of 1111 1 371 372 373 1,111