Monday, April 27, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

વરિષ્ઠ IPS અધિકારી રવીન્દ્ર પટેલના ઘરે SEBIના દરોડા

નાણાકીય લેવડદેવડ અને મિલકત સહિતની બાબતે પૂછપરછ

dharmendravaghela by dharmendravaghela
2025-03-21 11:48:59
in તાજા સમાચાર, પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ગુજરાતના વરિષ્ઠ IPS અધિકારી રવીન્દ્ર પટેલને ત્યાં SEBIના દરોડા પડ્યાં છે. 20 માર્ચ, 2025ને ગુરૂવારે એક વિશેષ ટીમ દ્વારા સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં આવેલા રોધરા ગામે IPS અધિકારીના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ સાથે ગલોડીયા ગામમાં રહેતા IPSના સાળાની પણ કેન્દ્રીય ટીમો દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. નાણાકીય લેવડદેવડ અને મિલકત સહિતના બાબતે પૂછપરછ અધિકારી અને તેના સાળની પૂછપરછ કરવામાં આવી હતી. દિવસભર ચાલેલી કાર્યવાહીના કારણે આ ઘટના સમગ્ર પોલીસ બેડામાં ચર્ચાનો વિષય બન્યો હતો. રવીન્દ્ર પટેલ 2016ની બેચના IPS અધિકારી છે. તેમના પિતા પણ IG કક્ષાના નિવૃત IPS અધિકારી રહી ચૂક્યા છે.
શેરબજારના ભાવોમાં કુત્રિમ ઉછાળા પ્રકરણમાં આઇપીએસ હોવાની વાતો ફેલાતાં ચોતરફ ભારે ચકચાર મચવાની સાથોસાથ આશ્ચર્ય પણ ફેલાયું હતું. SEBIએ ફટકારેલી નોટીસમાં રવીન્દ્ર ડાહ્યાભાઇ પટેલે 1.90 કરોડ અને 72.80 લાખની પેનલ્ટી ભરવાની સાથોસાથ છ મહિના સુધી સાધના બ્રોડકાસ્ટ કંપનીના શેરોની લેવડદેવડ નહીં કરવાની બાહેધરી આપતાં સમાધાન કર્યું હોવાની હકીકત પ્રકાશમાં આવી છે.

Tags: gujaratravindra patel ipssebi raid
Previous Post

અમદાવાદના કુખ્યાત મનપસંદ જિમખાના, છારાનગર ને કિશોર લંગડાના પુત્રનું ગેરકાયદે બાંધકામ ધરાશાયી

Next Post

2 યુવકોની ગોળી મારીને હત્યા કરનાર મુખ્ય આરોપી અંતે પોલીસના શકંજામાં

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

પાકિસ્તાનની અર્થવ્યવસ્થા કથળી : 2 અઠવાડિયામાં પાકિસ્તાનને 200 અબજનો ઝટકો

April 27, 2026
આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
એક ફાઉન્ડેશન અને બે આંગડિયા પેઢી પર ઈડીના દરોડા : હવાલાની આશંકા
તાજા સમાચાર

પંજાબમાં એકસાથે ૧૧ સ્થળોએ ઈડીના દરોડા

April 27, 2026
Next Post
2 યુવકોની ગોળી મારીને હત્યા કરનાર મુખ્ય આરોપી અંતે પોલીસના શકંજામાં

2 યુવકોની ગોળી મારીને હત્યા કરનાર મુખ્ય આરોપી અંતે પોલીસના શકંજામાં

4 લોકો જીવતા ભૂંજાયા : પગાર અને કર્મચારીઓ સાથે ઝઘડામાં ડ્રાઈવરે જ કર્યો અગ્નિકાંડ

4 લોકો જીવતા ભૂંજાયા : પગાર અને કર્મચારીઓ સાથે ઝઘડામાં ડ્રાઈવરે જ કર્યો અગ્નિકાંડ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.