dharmendravaghela

dharmendravaghela

21મી સવારે 11 વાગ્યા સુધી ખેડૂતોની દિલ્હી કૂચ મોકૂફ

ખેડુત આંદોલનને કારણે સાત દિવસમાં રૂા. એક હજાર કરોડનું નુકસાન

ખેતપેદાશોને અપાતા ટેકાના ભાવને કાનુની માન્યતા આપવાના મુદ્દે પંજાબ સહિતના ઉતર ભારતના ખેડુતોએ ચાલુ કરેલા આંદોલનમાં ગઇકાલે સરકારની દરખાસ્ત ફગાવ્યા...

વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્ય એક દિવસ માટે સસ્પેન્ડ

વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્ય એક દિવસ માટે સસ્પેન્ડ

ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે આ દરમિયાન વિવાદ થતા કોંગ્રેસના તમામ ધારાસભ્યોને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા...

દેશનાં 78 ટકા બુઝુર્ગો પાસે પેન્શનનો સહારો નથી

દેશનાં 78 ટકા બુઝુર્ગો પાસે પેન્શનનો સહારો નથી

દેશમાં 78 ટકા સિનીયર સીટીઝન્સ પાસે પેન્શનનો સહારો નથી.નીતિ આયોગે જણાવ્યું છે કે રિટાયરમેન્ટ બાદ બુઝુર્ગોની આર્થિક સ્થિતિ ખરાબ થવાનો...

હવે યુપીમાં પોલીસ ભરતી પરીક્ષાનું પેપર લીક થતાં ખળભળાટ

હવે યુપીમાં પોલીસ ભરતી પરીક્ષાનું પેપર લીક થતાં ખળભળાટ

ગુજરાત બાદ હવે ઉતર પ્રદેશના પોલીસ ભરતીની પરીક્ષાનું પેપર જવાબ સાથે લીક થઈ જતા હડકંપ મચ્યો છે. મેનપુરીમાં રવિવારે પોલીસ...

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ : આજે કરાશે સત્તાવાર જાહેરાત

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ : આજે કરાશે સત્તાવાર જાહેરાત

રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ચારેય ઉમેદવારો બિનહરીફ થવાના છે. જે અનુસંધાને ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનાર રજની પટેલે ફોર્મ પરત ખેંચ્યું...

મૌલાના મુફ્તિ સલમાન અઝહરીના ભચાઉ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

મોડાસા : આયોજક ઇશાક ગોરીને જામીન, મૌલાનાના જામીન અંગે સુનાવણી

અરવલ્લીમાંમૌલાનાના ભડકાઉ ભાષણ મામલે આયોજક ઇશાક ગોરીનેકોર્ટથી જામીન મળી ગયા છે. જ્યારે મૌલાના સલમાન અઝહરીનાજામીનને લઈ સુનાવણી હાથ ધરાશે. અગાઉ...

Page 847 of 1074 1 846 847 848 1,074