Sunday, September 13, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

દેશનાં 78 ટકા બુઝુર્ગો પાસે પેન્શનનો સહારો નથી

નિવૃતિ બાદ સિનિયર સિટીઝનનુ જીવન સુખરૂપ બને તેવી પોલિસી બનાવો: નીતિ આયોગ

dharmendravaghela by dharmendravaghela
2024-02-20 12:12:55
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

દેશમાં 78 ટકા સિનીયર સીટીઝન્સ પાસે પેન્શનનો સહારો નથી.નીતિ આયોગે જણાવ્યું છે કે રિટાયરમેન્ટ બાદ બુઝુર્ગોની આર્થિક સ્થિતિ ખરાબ થવાનો ખતરો છે. એટલે સરકારે બુઝુર્ગો માટે અનિવાર્ય બચત યોજના કર સુધારા અને હાઉસીંગના મોરચા પર પગલા લેવા જોઈએ. 18 ટકા લોકો પાસે હેલ્થ ઈુસ્યોરન્સ છે.માસિક ખર્ચનો 13 ટકા ભાગ હેલ્થ સાથે જોડાયેલા પ્રશ્નો છે.
નીતિ આયોગના રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે અસંગઠિત ક્ષેત્રનાં બુઝુર્ગોને પણ પેન્શન સપોર્ટ આપવો જોઈએ. મોંઘવારીને જોતા પેન્શનની રકમમાં ફેરફાર પણ જરૂરી છે. વડાપ્રધાન જન આરોગ્ય યોજનાના વિસ્તારમાં પુરી વૃદ્ધોની વસતીને સામેલ કરી લેવી જોઈએ. કવરેજ અનેક નોન-મેડીકલ ચીજો સુધી વધારીને પણ હેલ્થ સાથે જોડાયેલી જરૂરીયાતોને પણ એમાં સામેલ કરી લેવી જોઈએ.
રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે મોટાભાગનાં વડીલો પોતાની બચતથી થનારી આવક પર નિર્ભર હોય છે. પણ વ્યાજ દરોમાં ચડાવ-ઉતારથી તેમની આવકને અસર થાય છે. કયારેક કયારેક તેમને ભરણ-પોષણ કરવામાં પણ ઘટ આવતી હોય છે. એટલે એક રેગ્યુલેટરી મિકેનિઝમની જરૂરત છે. જેથી બુઝુર્ગોની જમા રકમ પર વ્યાજ દરની એક તર્કસંગત નીચલી સીમા નકકી થઈ શકે. રિવર્સ મોર્ગેજનાં નિયમોમાં જરૂરી ફેરફાર કરવા જોઈએ. જે અંતર્ગત બુઝુર્ગ પોતાની પ્રોપર્ટીમાં રહીને પણ તેના પર લોન લઈ શકે અને એક નિશ્ર્ચિત મંથલી ઈન્કમ હાંસલ કરી શકે. સિનિયર સિટીઝન્સની સાર સંભાઈ સાથે જોડાયેલી પ્રોડકટસ પર લાગનારા ટેકસમાં ફેરફારની જરૂરીયાત છે. જેથી તેમને અપનાવવામાં સરળતા રહે અને બુઝુર્ગોને નાણાંકીય બોજ પણ ન પડે.

Tags: indianiti aayog about penssion for senior citizen
Previous Post

હવે યુપીમાં પોલીસ ભરતી પરીક્ષાનું પેપર લીક થતાં ખળભળાટ

Next Post

વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્ય એક દિવસ માટે સસ્પેન્ડ

dharmendravaghela

dharmendravaghela

Related News

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું
તાજા સમાચાર

PAના ઘરે EDના દરોડા બાદ હરીશ રાવતનું CWC માંથી રાજીનામું

September 12, 2026
સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું
આંતરરાષ્ટ્રીય

સાઉદી અરેબિયાનું દૈનિક ક્રૂડ ઉત્પાદન ૧.૯ મિલિયનથી ઘટીને ૬.૨ મિલિયન બેરલ થયું

September 12, 2026
પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ
તાજા સમાચાર

પેસિફિક મહાસાગરમાં અલ નીનો મજબૂત થવાના એંધાણ

September 12, 2026
Next Post
વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્ય એક દિવસ માટે સસ્પેન્ડ

વિધાનસભામાં કોંગ્રેસના તમામ ધારાસભ્ય એક દિવસ માટે સસ્પેન્ડ

21મી સવારે 11 વાગ્યા સુધી ખેડૂતોની દિલ્હી કૂચ મોકૂફ

ખેડુત આંદોલનને કારણે સાત દિવસમાં રૂા. એક હજાર કરોડનું નુકસાન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.