dharmendravaghela

dharmendravaghela

ભાજપના નગરસેવકના પુત્રોનો યુવક ઉપર છરી વડે હુમલો, હોસ્પિટલમાં પણ ઘુસી ગયા

ભાજપના નગરસેવકના પુત્રોનો યુવક ઉપર છરી વડે હુમલો, હોસ્પિટલમાં પણ ઘુસી ગયા

ભાવનગરના કુંભારવાડા વોર્ડના ભાજપના નગરસેવક બાબુભાઇ મેરના પુત્ર વિશાલ બાબુભાઇ મેર, પંકજ બાબુભાઇ મેર તેમજ મેહુલસિંહ અને રાહુલે એક સંપ...

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

કોર્પો.ના વિવાદાસ્પદ અધિકારી કે.કે.ગોહિલ વિરુદ્ધ છેડતી અને એટ્રોસિટીનો ગુનો નોંધાયો

ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન સુપ્રિટેન્ટેન્ડ કે.કે.ગોહિલનો કાર્યકાળ ભારે વિવાદાસ્પદ બન્યો છે. અગાઉ કોરોના સંક્રમણ વખતે કોર્પોરેશનની માલિકીના Âસ્વમીંગ પુલ બંધ રાખવા...

પરણીત હોવાનું છુપાવીને અન્ય લગ્ન કરવા અપરાધ થશે

લોક વિદ્યાલય વાળુકડના ગૃહપતી સહિત બે શખ્સો જેલ હવાલે : સગીરા પર દુષ્કર્મ કરી ગર્ભ રાખી દીધો હતો

પાલિતાણા તાલુકાના વાળુકડ ગામે આવેલ લોક વિદ્યાલય ફરી વિવાદમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. ત્યારે વાળુકડ લોક વિદ્યાલયમાં...

મોતીતળાવમાં થયેલ મહિલાની હત્યાના આરોપીને ૧૦ વર્ષની સખત કેદ

મોતીતળાવમાં થયેલ મહિલાની હત્યાના આરોપીને ૧૦ વર્ષની સખત કેદ

શહેરના કુભારવાડા, મોતીતળાવ વિસ્તારમાં પોણા બે વર્ષ પૂર્વે ધારીયાના ઘા ઝીકી મહિલાની હત્યા કરનાર શખ્સને ભાવનગર કોર્ટે કસુરવાર ઠેરવી ૧૦...

નવા વેરિયન્ટ JN.1 – ગંભીર થવાની સંભાવના ઓછી : વિદેશથી આવનારની હિસ્ટ્રી ચેક થશે

નવા વેરિયન્ટ JN.1 – ગંભીર થવાની સંભાવના ઓછી : વિદેશથી આવનારની હિસ્ટ્રી ચેક થશે

ઈન્ફલ્યુએન્ઝા અને COVID-19 જેવા શ્વસન સંબંધી બીમારીઓને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોના આરોગ્ય પ્રધાનો...

ઉપરાષ્ટ્રપતિ ધનખડની નકલ કરવા બદલ સાંસદ કલ્યાણ બેનર્જી વિરુદ્ધ FIR

ઉપરાષ્ટ્રપતિ ધનખડની નકલ કરવા બદલ સાંસદ કલ્યાણ બેનર્જી વિરુદ્ધ FIR

સંસદના શિયાળુ સત્રમાં ભારે હંગામો થયો હતો, ત્યારબાદ હંગામાને કારણે 141 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વિપક્ષના સાંસદો 19 ડિસેમ્બરે...

લગ્નેત્તર સંબંધો બનશે અપરાધ?

દેશની અદાલતોમાં જજ જ નહીં, કેસ ચલાવવા કોર્ટરૂમ પણ પુરતાં નથી !

દેશની અદાલતોમાં ન્યાય મેળવવામાં વર્ષોના વર્ષો અરજદારના નીકળી જતા હોય છે, અદાલતોમાં કરોડો કેસો પેન્ડીંગ છે, આ પરીસ્થિતિ માટે જજોની...

શેરબજાર ઓલ ટાઇમ હાઇ: સેન્સેક્સ 68 હજારને પાર

ડિસેમ્બર રેકોર્ડબ્રેકર : સેન્સેકસ તથા નિફટીએ નવી ઉંચાઇ બનાવી

શેરબજાર માટે વર્તમાન કેલેન્ડર વર્ષ 2023નો અંતિમ મહિનો-ડિસેમ્બર એતિહાસિક અને રેકોર્ડબ્રેક બની રહ્યો છે. રોજેરોજ નવા નવા રેકોર્ડ સર્જાઇ રહ્યા...

ફરી કોરોના! : દક્ષિણ એશિયાની સરકાર એલર્ટ મોડ પર

પાડોશી રાજયમાં નવા વેરીએન્ટની એન્ટ્રીથી ચિંતા : મહારાષ્ટ્રમાં 1, ગોવામાં 18 કેસ

ભારતમાં કોરોનાના કેસોએ ફરી ફુંફાડો મારતા કેન્દ્ર તથા રાજયોની સરકારો સતર્ક થઈ જ ગઈ છે. કોવીડનાં નવા વેરીએન્ટનાં પગપેસારા વચ્ચે...

Page 930 of 1034 1 929 930 931 1,034