ભાવનગરના હાર્દ સમા ઘોઘાગેટ ચોક, મુખ્ય બજાર તથા પીરછલ્લા જેવા વિસ્તારમાં હાલ દિવાળીની ખરીદી માટે ભારે ભીડ જણાઇ રહી છે....
Read moreશહેરના ચીત્રા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા એક મકાનની છત ઉપર છુપાવી રખાયેલી વિદેશી દારૂના ૭૬૮ ચપટા અને ૧૨૦ લીટર દેશી દારૂ...
Read moreભાવનગરના લીંમડિયું વિસ્તારમાં આવેલ ઘોઘારોડ પોલીસ મથક સામેના કોમ્પલેક્ષના ર્પાકિંગમાંથી અધેવાડાના શ્રમજીવી યુવકનો મૃતદેહ શંકાસ્પદ હાલતે મળી આવતા પોલીસે તપાસ...
Read moreશહેરમાં અત્યંત ગીચ ગણાતા પીરછલ્લા શેરીમાં ગેરકાયદે દબાણો અને પાથરણાવાળાઓના કારણે ગ્રાહકો ચાલીને પણ માંડ પસાર થઇ શકે તેવી Âસ્થતિ...
Read moreઅમદાવાદ જિલ્લાના વિરમગામમાં રહેતા અને કરિયાણાની દુકાન ચલાવતા વેપારીને રૂપિયાના બદલામાં ડોલર આપવાના બહાને તળાજા બોલાવી બે શખ્સ ડોલરના બદલે...
Read moreપાલિતાણા તાલુકાના સમઢિયાળા શાળામાં પ્યુન તરીકે નોકરી કરતા નોંઘણવદર ગામના આધેડનું ગત તા.૧ને બુધવારના રોજ સાંજના સમયે સમઢિયાળા-નોંઘણવદર રોડ વચ્ચે...
Read moreલાયન્સ ઇન્ટરનેશનલની સાથે ડ્ઢૈજં, ૩૨૩૨ ત્ન માં ગવર્નર ન્ૈર્હ હિરલબા જાડેજા એ પણ હંગર પ્રોજેક્ટને ડ્ઢૈજંના મુખ્ય પ્રોજેક્ટ તરીકે જાહેર...
Read moreભાવનગર શહેરના કાળિયાબીડ વિસ્તારમાં એક વિદ્યાર્થીને અપહરણ કરી લઇ જવા માટે પ્રયાસ થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ સાથે...
Read moreઘોઘા તાબેના થળસર ગામમાં માટીના ફેરામાં ચાલતું ડમ્પર ઊભું રખાવ્યાની શંકા રાખી ડમ્પરના માલિક સહિત ત્રણ શખ્સે ગામમાં રહેતા યુવક...
Read moreમહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી દ્વારા ૩૧માં મનભાવન યુવક મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે. જેનો આજે ભાવનગરના યુવરાજ જયવિરરાજસિહજીની ઉપસ્થિતિમાં ભવ્ય...
Read more© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.