Wednesday, August 12, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

50 ફૂટના તિરંગા સાથે સિહોરમાં નીકળી ભવ્ય તિરંગા યાત્રા

dharmendravaghela by dharmendravaghela
2026-08-12 13:21:26
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

સિહોરમાં દર વર્ષ માફક યોજાતી તિરંગા યાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો રાજકીય સામાજિક આગેવાનો વિવિધ સંસ્થાઓ શિહોરની વિવિધ સ્કૂલો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા આ યાત્રા શિહોરના ક્રિકેટ છાપરી ગ્રાઉન્ડમાંથી પ્રસ્થાન થઈ ખારાકુવા ચોક ખાતે પહોંચીએ હતી આ યાત્રા એક કિલો મીટરથી વધુ લાંબી અને ભવ્ય હતી વરસતા વરસાદમાં પણ તિરંગા યાત્રાનું સફળ આયોજન થયું હતું

આ યાત્રામાં મામલતદાર ઓફિસ સ્ટાફ નગરપાલિકા સ્ટાફ શિક્ષક ગણ વિદ્યાર્થીઓ વિવિધ સામાજિક સંસ્થાઓ રાજકીય આગેવાનો તેમજ મામલતદાર જાંબુચા, ભાજપા ના જીલ્લા પ્રમુખ દિગુભા ગોહિલ, જિલ્લા મહામંત્રી ગેમાભાઈ,રાકેશભાઈ છેલાણા, શહેર ભાજપ પ્રમુખ નિલેશભાઈ જાની, નગરપાલિકા પ્રમુખ જાગૃતીબેન રાઠોડ, કોંગ્રેસ પ્રમુખ કે કે ગોહિલ,વિપક્ષ નેતા જયરાજસિંહ મોરી, પોલીસ વિભાગ,યુવા યુગ પરિવર્તન સંગઠન ગ્રુપ તેમજ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

Tags: sihortiranga yatra
Previous Post

વિપક્ષ ચર્ચા કરે, દરેક વાતનો જવાબ આપીશ: અમિત શાહ

Next Post

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા
ભાવનગર

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

August 12, 2026
ન્યાયને અવેલેબલ, એકસિસીબલ અને એફોર્ડેબલ બનાવવા માટે કેન્દ્ર સરકાર કાર્યરતઃઅમિત શાહ
તાજા સમાચાર

વિપક્ષ ચર્ચા કરે, દરેક વાતનો જવાબ આપીશ: અમિત શાહ

August 12, 2026
માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે
તાજા સમાચાર

માઇનિંગ પર સંસદમાં બિલ રજૂ, હવે રાજ્યોનું નિયંત્રણ ઘટશે

August 11, 2026
Next Post
ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

ભાવનગરમાં દશામાના વ્રતનો પ્રારંભ: વાજતે-ગાજતે નીકળી શોભા યાત્રા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.