સમાચાર

ઢાકામાં ગારમેન્ટ ફેક્ટરી અને કેમિકલ વેરહાઉસમાં આગ, 16 શ્રમિકોના મોત

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં એક ગંભીર દુર્ઘટના સર્જાઈ. અહીં એક ચાર માળની ગારમેન્ટ ફેક્ટરી અને તેની બાજુમાં આવેલા કેમિકલ વેરહાઉસમાં લાગેલી...

Read more

ભારતીય મૂળના ફોરેન પોલિસી એડવાઇઝર એશ્લે ટેલિસની યુએસમાં થયેલી ધરપકડ

યુએસમાં ભારતીય મૂળના ફોરેન પોલિસી એડવાઇઝર અને ડિફેન્સ સ્ટ્રેટેજીસ્ટ એશ્લે ટેલિસની ટેલિસની ધરપકડ કરવામાં આવી છે, તેમના પર ગેરકાયદેસર રીતે...

Read more

ચીનના રેર અર્થ મિનરલ્સ પરના વર્ચસ્વને તોડવા અમેરિકાએ માગ્યો ભારતનો સપોર્ટ

આજકાલ વિશ્વમાં રાજકીય અને આર્થિક પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. અમેરિકા ચીનના રેર અર્થ મિનરલ્સ પરના વર્ચસ્વને તોડવા માટે ભારત...

Read more

IMFનું ભારતીય અર્થતંત્ર માટે આશાવાદી અનુમાન, ઝડપથી વૃદ્ધિદર હાંસલ કરશે

આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) તરફથી ભારતીય અર્થતંત્ર માટે સારા સમાચાર આવ્યા છે. તેના તાજેતરના વર્લ્ડ ઇકોનોમિક આઉટલુક (WEO) રિપોર્ટમાં, IMF...

Read more

કર્મચારીઓને દિવાળી ભેટ: 100 ટકા PF ઉપાડી શકાશે

રિટાયરમેન્ટ ફન્ડ બોડી એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફન્ડ ઓર્ગેનાઈઝેશન (ઈપીએફઓ)ના બોર્ડે તેના સાત કરોડ ખાતાધારકો માટે નાણાં ઉપાડવાનું સરળ બનાવ્યું છે અને...

Read more

દિવાળી સુધીમાં ગુજરાતના રાજકારણમાં નવાજૂનીના એંધાણ

દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ત્યારે ગુજરાતના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. હાઈકમાન્ડનું તેડું આવતાં જ મુખ્યમંત્રી...

Read more

કેપ્ટન તરીકે ગિલે પહેલી ટેસ્ટ સિરીઝ જીતી

ભારતે વેસ્ટ ઇન્ડીઝને 7 વિકેટે હરાવી ટેસ્ટ સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું. ભારતીય ટીમે વેસ્ટ ઇન્ડીઝ વિરુદ્ધની 2 મેચની ટેસ્ટ...

Read more

કુપવાડામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરનાર બે આંતકી ઠાર

જમ્મુ અને કાશ્મીરના કુપવાડા જિલ્લામાં સતત આતંકવાદ વિરોધી કામગીરી અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ત્યારે માછિલ સેક્ટરમાં નિયંત્રણ રેખા...

Read more

ડોનાલ્ડ ટ્રમ્પે શરીફ સામે ભારતના વખાણ કરી નરેન્દ્ર મોદીને ખૂબ સારા મિત્ર ગણાવ્યા

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ઇજિપ્તમાં ગાઝા શાંતિને લઈને આયોજિત સંમેલનમાં ભારત ચઅને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા હતા. તેમણે...

Read more

મેક્સિકોમાં મુશળધાર વરસાદથી તારાજી, 64 લોકોના મોત

મેક્સિકોમાં ગયા અઠવાડિયે મુસળધાર વરસાદના કારણે 64 લોકોના મૃત્યુ થયા અને 65 ગુમ છે.સરકારે સોમવારે જણાવ્યું કે, ભારે વરસાદના કારણે...

Read more
Page 3 of 1153 1 2 3 4 1,153