મુખ્યમંત્રી દ્વારા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને ગુજરાતના યાત્રિકોની સલામતીને લઇને જરૂરી તમામ પગલા લેવા માટે સૂચન

જમ્મૂ-કશ્મીરમાં વાદળ ફાટતાં રામબનમાં ગુજરાતીઓ પ્રવાસીઓ ફસાયેલા છે ત્યારે, તમામ પ્રવાસીઓની સલામતીને લઇને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે જરૂરી સૂચનાઓ આપી છે.....

Read more

કાશ્મીરના પ્રવાસે ગયેલા 5 હજારથી વધુ ગુજરાતી પ્રવાસીઓ અટવાયા

જમ્મુ-શ્રીનગર રોડ પર ભારે વરસાદને કારમે અનેક ટ્રકો ભેખડો વચ્ચે ફસાતા ઘટના સ્થળે જ ત્રણના મોત નિપજ્યા છે. ભારે વરસાદને...

Read more

AMC સંચાલિત V.S. હોસ્પિટલના 9 ડોક્ટરો સસ્પેન્ડ

અમદાવાદ શહેરમાં AMC સંચાલિત V.S. હોસ્પિટલના 9 ડોક્ટરોને સસ્પેન્ડકરાતા ખળભળાટ મચી ગયો છે. ક્લિનીકલ રિસર્ચ માટે નેશનલ મેડિકલ કમિશનઅને ડ્રગ્સ...

Read more

ઓલિમ્પિક માટે આસારામ સહિત ત્રણ આશ્રમને 140 એકર જમીન ખાલી કરવા આદેશ

અમદાવાદ ખાતે 2036ની ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવા માટે બિડિંગની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં મોટેરા પાસેઓલિમ્પિક ગેમ્સ માટેનાં સ્ટેડિયમ...

Read more

ધોળાવીરામાં વિશ્વનું સૌથી જૂનુ સાઇનબોર્ડ પ્રથમ વખત ખુલ્લું મુકાયૂં : આ સાઇનબોર્ડની લીપી હજુ ઉકેલાઇ નથી

ધોળાવીરામાંથી મળેલું તેનું સાઇનબોર્ડ સૌથી મહત્વપૂર્ણ શોધ છે. આ બોર્ડનના શબ્દો આજદિન સુધી વણઉકેલાયા છે, અને અનેક દેશોના તજજ્ઞો એના...

Read more

ગોંડલમાં પદ્મિનીબા અને તેમના પુત્ર સહિત 5 સામે હનીટ્રેપમાં ફસાવવાની પોલીસ ફરિયાદ

રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા થયેલા ક્ષત્રિય આંદોલનથી જાણીતા બનેલા અને અવારનવાર ચર્ચામાં રહેતા અને વિવાદમાં રહેતા ક્ષત્રિય સમાજના મહિલા નેતા...

Read more

અમદાવાદ-વડોદરામાં કોંગ્રેસના કાર્યકરો રસ્તા પર ઉતર્યા

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ 15 એપ્રિલ મંગળવારે કોંગ્રેસના નેશનલ હેરાલ્ડ અખબાર અને એસોસિયેટેડ જર્નલ્સ લિમિટેડ (AJL) સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પ્રથમ...

Read more

ગુજરાત હાઇકોર્ટમાં 25 ટકા મહિલા જજ : દેશના 78 ટકા પોલીસ સ્ટેશનમાં મહિલા હેલ્પ ડેસ્ક

ઇન્ડિયા જસ્ટિસ રિપોર્ટ 2025 મુજબ હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટમાં ભારતનું 193 દેશોમાંથી 134નું સ્થાન છે. જ્યારે પ્રેસ ફ્રીડમમાં 180 દેશોમાંથી 169મું...

Read more

ધારાસભ્ય – મંત્રી મુકેશ પટેલના પુત્રએ બોગસ લાઇસન્સના આધારે વસાવ્યું હથિયાર

ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી બોગસ લાઇસન્સના આધારે હથિયાર મળવાનો સિલસિલો શરૂ થયો હતો. ગુજરાતમાં બોગસ હથિયારના લાઇસન્સ મામલે ATSએ સોકત...

Read more
Page 26 of 294 1 25 26 27 294