Tag: bhavnagar

બિલ્ડરોની રાજય સરકાર સાથે મહત્વની બેઠક: પરિણામ પર મીટ

રહેણાકી ફ્લેટ અને દુકાનોની જંત્રીમાં ૨૦%નો વધારો : ૧૦૦ ટકા વધારાથી માર્કેટ વેલ્યુ કરતા પણ જંત્રી વધી ગઈ : નવા દર સામે ક્રેડાઈનો વિરોધ

ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક અસરથી જંત્રીમાં અસહ્ય ભાવ વધારો કરવામાં આવ્યો છે ત્યારે ભાવનગર ક્રેડાઇ દ્વારા નવી જંત્રીનો અમલ ગુજરાત ...

સ્કાઉટીંગ તે જીવન ઘડતરનું ઉત્તમ કામ કરે છે, પ્રત્યેક બાળકે આ તાલીમ લેવી જાઈએ : જીતુભાઈ

સ્કાઉટીંગ તે જીવન ઘડતરનું ઉત્તમ કામ કરે છે, પ્રત્યેક બાળકે આ તાલીમ લેવી જાઈએ : જીતુભાઈ

સ્કાઉટીંગ પ્રવૃત્તિમાં રાજ્યકક્ષાના સર્વોચ્ચ એવા રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત કરનાર તથા જાંબોરીમાં ભાગ લઈ રાષ્ટÙીય સ્તરે ગુજરાતનું નામ રોશન કરનાર ભાવનગરના ...

શાસ્ત્રીનગરમાં દબાણોનો સફાયો…

શાસ્ત્રીનગરમાં દબાણોનો સફાયો…

ભાવનગર મહાપાલીકાના એસ્ટેટ વિભાગે કમિશનર એન.વી ઉપાધ્યાયની સૂચના અને સીધી દેખરેખ તળે આજે સોમવારે શહેરના શાસ્ત્રીનગરમાં આવેલ વિશ્વકર્મા સર્કલની આજુબાજુના ...

લાકડીયા પૂલ નજીક અકસ્માતની ઘટનામાં કુંભારવાડાના યુવકનું મોત

લાકડીયા પૂલ નજીક અકસ્માતની ઘટનામાં કુંભારવાડાના યુવકનું મોત

ભાવનગરના જુનાબંદર, લાકડીયાપુલ નજીક આવે કાળાતળાવ રોડ પર વાહન અકસ્માતની ઘટનામાં શહેરના કુંભારવાડા વિસ્તારમાં રહેતા યુવાનનું મોત નીપજ્યું હતું. આ ...

દુઃખી દીકરીને તેડવા આવેલા પિતાને ધમકાવી સાસરિયાઓએ તગેડી મુક્યા

વરતેજમાં રહેતા ભરવાડ પરિવાર ઉપર નજીવી બાબતે હુમલો

ભાવનગર નજીકના વરતેજ ગામમાં રહેતા ભરવાડ પરિવાર ઉપર નજીવી બાબતે ગામમાં રહેતા છ શખ્સોએ લોખંડની કુંડળી વાળી લાકડી, લોખંડનો પાઇપ ...

ભાલના ગણેશગઢ ગામ નજીક ઝીંગા ફાર્મમાંથી રૂ.૧૦.૩૫ લાખના સામાનની ચોરી

સિંધુનગરમાં આવેલ સિંધી સમાજના બે મંદિરમાં તસ્કરે કર્યો હાથફેરો

ભાવનગરના સિંધુનગર વિસ્તારમાં આવેલા કકુરામ મંદિર અને ભાઈ સાહેબ બખતરામ મંદિરમાં આજે વહેલી સવારે તસ્કરે હાથફેરો કર્યો હતો અને મંદિરની ...

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા યુવતીએ કર્યાં ઝેરના પરખા

જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા યુવતીએ કર્યાં ઝેરના પરખા

ઘોઘા તાલુકાના હાથબ ગામમાં રહેતી યુવતીએ ભરતી અંગેની પરીક્ષા રદ થતા ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવતીને ગંભીર હાલતે ...

Page 38 of 120 1 37 38 39 120