Tag: bhavnagar

ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રીનું રેલી યોજી સન્માન

ભારતીય મજદૂર સંઘના પ્રદેશ મહામંત્રીનું રેલી યોજી સન્માન

ભાવનગર શહેર સ્થિત BMSમાં કાર્યરત ગીરીશભાઈ પટેલની ભારતીય મજદૂર સંઘમાં પ્રદેશ મહામંત્રી તરીકે નિમણૂક થતા પ્રહલાદસિંહ ગોહિલ (ભારતીય મજદૂર સંઘ ...

વાડીએ કપાસના વાવેતરમાં છુપાવેલો ઈંગ્લીશ દારૂ ઝડપાયો

સુભાષનગરના શખ્સની વિદેશી દારૂની ૯૦ બોટલ સાથે ધરપકડ

ભાવનગરના સુભાષનગર, દેવીપુજકવાસવાળા ખાંચામાં આવેલ મકાનમાં એલસીબી એ દરોડો પાડી વિદેશી દારૂની ૯૦ બોટલ સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસર ...

નંદકુંવરબા મહિલા કોલેજનો ૧૩મો એન્યુઅલ ડે રંગદર્શી માહોલમાં ઉજવાયો

નંદકુંવરબા મહિલા કોલેજનો ૧૩મો એન્યુઅલ ડે રંગદર્શી માહોલમાં ઉજવાયો

મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનીવર્સીટી સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ-દેવરાજનગર ખાતે ૧૩મો વાર્ષિકોત્સવ ફીનોમેના શીર્ષક તળે રંગોલી રિસોર્ટ પાર્ક, વરતેજ ખાતે ...

ઘોઘારોડ પર આવેલ કૃષ્ણપરાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

ઘોઘારોડ પર આવેલ કૃષ્ણપરાનો શખ્સ વિદેશી દારૂ સાથે ઝડપાયો

ભાવનગરના ઘોઘારોડ, ગૌશાળા નજીક આવેલ કૃષ્ણપરામાં રહેતા શખ્સના મકાનમાં દરોડો પાડી એલ.સી.બી.એ ઇંગ્લીશ દારૂની નાની મોટી ૨૧૬ બોટલ કબજે કરી ...

યુદ્ધના જાંબાઝ યોદ્ધા- મહાવિરચક્ર વિજેતા દિગેન્દરકુમાર કોબ્રા ભાવનગરના મહેમાન

યુદ્ધના જાંબાઝ યોદ્ધા- મહાવિરચક્ર વિજેતા દિગેન્દરકુમાર કોબ્રા ભાવનગરના મહેમાન

રોટરી રોયલ દ્વારા કારગીલ યુદ્ધની દિલ ધડક વાતોનો કારગીલ યુદ્ધના જાંબાઝ યોદ્ધા દિગેન્દરકુમાર કોબ્રાના યોજાશે. જેમણે ૫ ગોળી ખાઈને પાકિસ્તાની ...

દબાણ હટાવામાં અસરકારક્તાનો અભાવ !

દબાણ હટાવામાં અસરકારક્તાનો અભાવ !

ભાવનગર મહાપાલિકામાં કમિશનર ઉપાધ્યાયએ રાજ સંભાળ્યા બાદ ખુણે-ખાચરેથી ગેરકાયદે લારી-કેબીનો તેમજ કાચા-પાકા દબાણો દૂર થઇ રહ્યા છે. પરંતુ આશ્ચર્યની બાબત ...

ચમત્કાર વિના નહીં નમસ્કાર : રેલવે તંત્રએ કોર્પોરેશને આવી મેયરની અધ્યક્ષતામાં કલેક્ટર-કમિશનર સાથે યોજી બેઠક

ચમત્કાર વિના નહીં નમસ્કાર : રેલવે તંત્રએ કોર્પોરેશને આવી મેયરની અધ્યક્ષતામાં કલેક્ટર-કમિશનર સાથે યોજી બેઠક

ભાવનગરમાં વિકાસ કાર્યોમાં રેલવે તંત્ર નકારાત્મક વલણ સાથે બાધારૂપ બની રહ્યું છે. નગરજનોને વર્ષોથી ચાલવાનો હક્ક ભોગવતા રસ્તાઓ બંધ કરી ...

ઉત્તરાયણ પર્વે ભાવેણાવાસીઓ લાખો રૂપિયાના પતંગો ઉડાડશે

ઉત્તરાયણ પર્વે ભાવેણાવાસીઓ લાખો રૂપિયાના પતંગો ઉડાડશે

ઉત્તરાયણનું પર્વ ગુજરાતીઓ માટે મહાપર્વ છે બાળકોથી લઈને યુવાનો અને વડીલોનો માનિતો તહેવાર ગણવામાં આવે છે. જોકે પતંગ રસિયાઓએ ગત ...

આ પતંગ નહિ, પ્રેમનું વિતરણ છે -જીતુભાઈ

આ પતંગ નહિ, પ્રેમનું વિતરણ છે -જીતુભાઈ

આગામી મકરસંક્રાંતિના ઉજવણીના ભાગ રૂપે સતત ૧૨માં વર્ષે જીતુભાઈ વાઘાણી દ્વારા સોમવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર પશ્ચિમની ૨૨ શાળાઓમાં ...

માનસી બોસમીઆએ કોમ્પ્યુટર સાયન્સમાં PHDની ડીગ્રી મેળવી

માનસી બોસમીઆએ કોમ્પ્યુટર સાયન્સમાં PHDની ડીગ્રી મેળવી

માનસીબેન પ્રકાશભાઇ બોસમીઆએ કોમ્પ્યુટર સાયન્સ વિષયમાં ચરોત્તર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારુસેટ) (દ્ગછછઝ્ર ય્ટ્ઠિઙ્ઘી છ)માંથી ઁર.ડ્ઢ. થયા છે. ૧૩માં ...

Page 8 of 115 1 7 8 9 115