Monday, September 14, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

આ પતંગ નહિ, પ્રેમનું વિતરણ છે -જીતુભાઈ

ધારાસભ્ય વાઘાણી દ્વારા સરકારી શાળાના ૧૧૦૦૦ બાળકોને ૫૫૦૦૦ પતંગ અને બિસ્કીટનું વિતરણ  :પી.એમ. પોષણ યોજના અંતર્ગત મો‹નગ ન્યુટ્રીશનનો પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરાવતા જીતુ વાઘાણી

dharmendravaghela by dharmendravaghela
2024-01-09 14:05:21
in તાજા સમાચાર, ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

આગામી મકરસંક્રાંતિના ઉજવણીના ભાગ રૂપે સતત ૧૨માં વર્ષે જીતુભાઈ વાઘાણી દ્વારા સોમવારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ભાવનગર પશ્ચિમની ૨૨ શાળાઓમાં અભ્યાસ કરતાં અગિયાર હજાર (૧૧૦૦૦) બાળકોને ૫૫૦૦૦ પતંગ અને બિસ્કીટનું વિતરણ કરાયું હતું.


આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના પી.એમ. પોષણ યોજના અંતર્ગત સત્ય સાઈ સેવા અન્નપૂર્ણા ટ્રસ્ટ બેંગ્લોર મારફત મો‹નગ ન્યુટ્રીશનનો પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સત્ય સાઈ સેવા ટ્રસ્ટ દ્વારા વિધાર્થીઓને સાઈસ્યોર માઈક્રો મલ્ટી ન્યુટ્રીશન હેલ્થ મિક્ષ પાઉડર દૂધ સાથે મિક્ષ કરી વિધાર્થીઓને આપવામાં આવશે આ યોજના અંતર્ગત જીતુભાઈ વાઘાણીના હસ્તે આ યોજનાની શરૂઆત કરવામાં આવેલ,
આ કાર્યક્રમમાં ભાવનગર શહેરના મેયર ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ તથા ભાવનગર ભાજપના પૂર્વ મહામંત્રી મહેશભાઈ રાવલ, ભાવનગર પÂશ્વમના નગરસેવકો, વોર્ડ પ્રમુખો, મહામંત્રી, શિ.સમિતિના સભ્યો, પ્રમુખ અને હોદેદારો કાર્યક્રમમાં હાજર રહયા હતા

Tags: bhavnagarjitubhai vaghanaiPatang vitaran
Previous Post

માનસી બોસમીઆએ કોમ્પ્યુટર સાયન્સમાં PHDની ડીગ્રી મેળવી

Next Post

ટીંબી હોસ્પિટલની મુલાકાત લઈ રાજીપો વ્યક્ત કરતા મોરારિબાપુ

dharmendravaghela

dharmendravaghela

Related News

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના
આંતરરાષ્ટ્રીય

હૂથીઓના સમર્થનમાં કબીલાના લોકો હથિયારો સાથે મરીબ તરફ રવાના

September 14, 2026
શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં
આંતરરાષ્ટ્રીય

શેખ હસીનાને ભૂલી બાંગ્લાદેશ હવે ભારત સાથેના સંબંધમાં સુધારો કરવાની તૈયારીમાં

September 14, 2026
ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી
તાજા સમાચાર

ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ના સ્વીકારી

September 14, 2026
Next Post
ટીંબી હોસ્પિટલની મુલાકાત લઈ રાજીપો વ્યક્ત કરતા મોરારિબાપુ

ટીંબી હોસ્પિટલની મુલાકાત લઈ રાજીપો વ્યક્ત કરતા મોરારિબાપુ

ઉત્તરાયણ પર્વે ભાવેણાવાસીઓ લાખો રૂપિયાના પતંગો ઉડાડશે

ઉત્તરાયણ પર્વે ભાવેણાવાસીઓ લાખો રૂપિયાના પતંગો ઉડાડશે

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.