ગુજરાતનું અમદાવાદ અને હ્યોગોનું કોબે સિસ્ટર સીટીના બોન્ડથી જોડાયેલા છે – મુખ્યમંત્રી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024ના પ્રમોશન માટે જાપાન મુલાકાતે ગયેલા ગુજરાતના હાઈલેવલ ડેલિગેશને હ્યોગો-જાપાનના ગવર્નર મોટોહિકો સૈતો ...