રૂ.5963 કરોડના ખર્ચે કંડલા પોર્ટ પર PPP મોડલ હેઠળ કન્ટેનર ટર્મિનલ અને મલ્ટી પર્પઝ કાર્ગો વિકસિત કરવા મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટની બેઠક મળેલી, જેમાં કેન્દ્રીય કેબિનેટએ નિર્ણય લઈ રૂ.5963 કરોડના ખર્ચે કંડલા પોર્ટ પર PPP ...