બીજા ચરણમાં મતદાન પૂર્ણ થવા સાથે રાજકીય વર્તારા તેજ બનશે : શું લાગે છે જીતુભાઈ જીતી જશે કે…? સર્વત્ર એક જ ચર્ચા : સાંજથી એક્ઝીટ પોલ પણ શરૂ થશે
આજે બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થવા સાથે એક્ઝીટ પોલ શરૂ થશે અને જુદા જુદા રાજકીય વર્તારા સાથે કોણ જીતશે, કોણ ...