લાપતા આર્મી જવાનના પેન્શન માટે પત્નીએ 12 વર્ષે ફરિયાદ નોંધાવી
આણંદના બોરસદમાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પત્નીએ 12 વર્ષ અગાઉ ગુમ થયેલા આર્મીમેન પતિનું પેન્શન મેળવવા માટે ...
આણંદના બોરસદમાં એક અજીબોગરીબ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં પત્નીએ 12 વર્ષ અગાઉ ગુમ થયેલા આર્મીમેન પતિનું પેન્શન મેળવવા માટે ...
વિઝા કન્સલ્ટિંગ કૌભાંડ મામલે CID ક્રાઇમે વિઝા કન્સલ્ટિંગ માલિક સહિત 5 એજન્ટો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. CID ક્રાઇમ બ્રાન્ચે ગાંધીનગરના ...
અમદાવાદ શહેર પોલીસના આધિકારિક ટ્વીટર હેન્ડલથી એક ટ્વીટ કરવામાં આવ્યું છે, જેમાં જણાવવામાં આવ્યું છે, "શહેરમાં જો કોઈ દારૂ પીને ...
ભાવનગરના કુંભારવાડા વોર્ડના ભાજપના નગરસેવક બાબુભાઇ મેરના પુત્ર વિશાલ બાબુભાઇ મેર, પંકજ બાબુભાઇ મેર તેમજ મેહુલસિંહ અને રાહુલે એક સંપ ...
ભાવનગર મહાનગરપાલિકાના ગાર્ડન સુપ્રિટેન્ટેન્ડ કે.કે.ગોહિલનો કાર્યકાળ ભારે વિવાદાસ્પદ બન્યો છે. અગાઉ કોરોના સંક્રમણ વખતે કોર્પોરેશનની માલિકીના Âસ્વમીંગ પુલ બંધ રાખવા ...
તળાજા તાલુકાના જસપરા ગામમાં રહેતા શખ્સે વાડી વિસ્તારમાં રહેતી મહિલાની સાડીનો છેડો પકડી તેમજ તેના દીકરા સામે ધોકો ઉગામી જાનથી ...
મહુવાના વિક્ટર રોડ પર આવેલ ગાયત્રી મંદિર પાસે ઝુપડપટ્ટી વિસ્તારમાં રહેતા પિતા-પુત્રી ઉપર મહિલા સહિત ચાર શખ્સે લોખંડના પાઇપ વડે ...
અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં પતિ,પત્ની ઔર વોનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. લંડન ગયા બાદ પરિણીતાનો પતિ તેને વારંવાર છૂટાછેડા આપવા ...
રાહતના દરે હજની યાત્રા કરાવવાને બહાને 40 લોકો પાસેથી અંદાજે 24 લાખ રૂપિયા કથિત રીતે પડાવી ઠગાઈ કરવા પ્રકરણે પોલીસે ...
મહુવાના જનતા પ્લોટ વિસ્તારમાં ગાળો બોલવાની ના કહેતા ઉશ્કેરાયેલા પિતા-પુત્રોએ હથિયાર ધારણ કરી પાડોશમાં રહેતા બે ભાઈઓને માર મારી જાનથી ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.