‘ગ્રીનફીલ્ડ મેગા પોર્ટ સીટી’ વિકસાવાશે: ભાવનગર સહિત સૌરાષ્ટ્રના 7 શહેરો ‘શોર્ટલીસ્ટ’
ઔદ્યોગીક-ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ ધરાવતુ અને સૌથી લાંબી દરિયાપટ્ટી ધરાવતા ગુજરાતમાં વધુ એક મહત્વાકાંક્ષી પ્રોજેકટ સાકાર કરવાના ચક્રો ગતિમાન ...