સરિતા શોપિંગ સેન્ટરના કાનુની વિવાદમાં બુધવારે કોર્ટમાં જવાબ આપશે કોર્પોરેશન
ભાવનગરમાં રાજકોટ રોડ પર નિર્માણાધિન ફ્લાયઓવર બ્રીજમાં વિઘ્નરૂપ બનેલા સરિતા શોપિંગ સેન્ટરને તોડી પાડવા કોર્પોરેશને નિર્ણય કરી નોટિસ ફટકારેલી છે. ...
ભાવનગરમાં રાજકોટ રોડ પર નિર્માણાધિન ફ્લાયઓવર બ્રીજમાં વિઘ્નરૂપ બનેલા સરિતા શોપિંગ સેન્ટરને તોડી પાડવા કોર્પોરેશને નિર્ણય કરી નોટિસ ફટકારેલી છે. ...
માત્ર એક સભ્યથી ચાલતા ગુજરાતના OBC કમિશનની કામગીરી અંગે હાઈકોર્ટે સરકાર પાસે ખુલાસો માંગ્યો છે. નેશનલ કમિશન ફોર બેકવાર્ડ ક્લાસીસ-NCBC ...
રાજ્યના મહાનગરો અને શહેરોમાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. ગુજરાત સ્ટેટ લીગલ સર્વસીસ ઓથોરિટીના રિપોર્ટ ...
ગત વર્ષે 30 ઓક્ટોબરે થયેલી મોરબી ઝૂલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે સતત ત્રીજા દિવસે હાઇકોર્ટમાં વચગાળાના વળતર મુદ્દે સુનાવણી હાથ ...
મોરબીમાં 135 લોકોનો ભોગ લેનારી ઝુલતા પુલ દુર્ઘટનામાં મૃતકોના વારસોને વળતર ચુકવવાના આદેશનો ઓરેવા ગ્રુપની કંપની અજંતાએ સ્વીકાર કર્યો છે. ...
હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે 18 વર્ષની ઉંમર પહેલાની યુવતીના લગ્નને રદ કરી શકાય નહીં. બેન્ચે આ અંગે ફેમિલી કોર્ટનો ...
શ્વાનના ત્રાસ મુદ્દે થયેલી બે વ્યક્તિઓની માથાકૂટનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. જેની સુનાવણી દરમ્યાન હાઈકોર્ટે જીવદયા પ્રેમીઓને ટકોર કરી. રસ્તા ...
વિશ્વ વિખ્યાત યાત્રાધામ અંબાજી મંદિરમાં ભટ્ટજી મહારાજની નિમણૂકને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. દેવીપ્રસાદ કાંતિલાલ ...
૨ાજયમાં શે૨ીથી માંડીને હાઈવે ઉપ૨ ખડકાયેલા અનઅધિકૃત ધાર્મિક સ્થળો-બાંધકામો મામલે હાઈકોર્ટે ૨ાજય સ૨કા૨ પાસે જવા માંગ્યો છે. જાહે૨સ્થળોના અનઅધિકૃત ધાર્મિક ...
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.
© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.