ભારત રમવા નહીં જાય તો પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમાય : કાલે ICCની બેઠક
પાકિસ્તાન આવતા વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની ગુમાવી શકે છે. કોલંબોમાં 19 જુલાઈથી ICC (ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ની મહત્વપૂર્ણ બેઠકમાં ...