Tag: india

ઈઝરાયેલ એમ્બેસીની બહાર થયેલા બ્લાસ્ટના CCTV માં 2 શંકાસ્પદ દેખાયા

ઈઝરાયેલ એમ્બેસીની બહાર થયેલા બ્લાસ્ટના CCTV માં 2 શંકાસ્પદ દેખાયા

મંગળવારે નવી દિલ્હીમાં ઈઝરાયેલ એમ્બેસી પાસે બ્લાસ્ટ થયાના સમાચાર છે. આ બ્લાસ્ટ એમ્બેસીની પાછળ એક ખાલી પ્લોટમાં થયો હતો. જો ...

બ્રિટિશ યુગના કાયદાઓ થયા નાબૂદ : રાષ્ટ્રપતિએ નવા ક્રિમિનલ લૉ બિલને આપી મંજૂરી

બ્રિટિશ યુગના કાયદાઓ થયા નાબૂદ : રાષ્ટ્રપતિએ નવા ક્રિમિનલ લૉ બિલને આપી મંજૂરી

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ત્રણ નવા ફોજદારી ન્યાય બિલને મંજૂરી આપી છે. આ સાથે આ ત્રણેય બિલ કાયદા બની ગયા છે. ...

મહેસાણા- ઉત્તર ગુજરાતના ૭૦થી વધુ લોકો ગેરકાયદે વિદેશ જવાની તૈયારીમાં હતા

મહેસાણા- ઉત્તર ગુજરાતના ૭૦થી વધુ લોકો ગેરકાયદે વિદેશ જવાની તૈયારીમાં હતા

પેરીસના ભારતીય દુતાવાસના પ્રયાસોથી છુટકારો થયો છે. અત્યાર સુધી શશી રેડ્ડીનું નામ સામે આવ્યું હતું પરંતુ હવે પાલિ ભટિંડાનું નામ ...

સામ પિત્રોડાએ ઉઠાવ્યા EVM ઉપર સવાલ: હું છેડછાડનો પર્દાફાશ કરીશ

સામ પિત્રોડાએ ઉઠાવ્યા EVM ઉપર સવાલ: હું છેડછાડનો પર્દાફાશ કરીશ

રાહુલ ગાંધીના વિશ્વાસુ અને નજીકના મિત્ર, ઓવરસીઝ કોંગ્રેસ અધ્યનક્ષ સામ પિત્રોડાએ EVM પર સવાલો ઉઠાવ્યા૨ છે અને દાવો કર્યો છે ...

LOC પર હથિયારનો જથ્થો અને ડ્રોનથી ફેંકવામાં આવેલ 6 આઇઇડી કબજે

LOC પર હથિયારનો જથ્થો અને ડ્રોનથી ફેંકવામાં આવેલ 6 આઇઇડી કબજે

ભારતીય સુરક્ષા દળોએ જમ્મુના જ્યૌડિયમાં આવેલ પટવાર છન્ની દિવાનૂ પાસે રવિવારે વહેલી સવારે ડ્રોનથી ફેંકવામાં આવેલ હથિયારોના બે પેકેટ કબજે ...

ભારતીય ઓલિમ્પિક સંઘ કુશ્તી ફેડરેશન માટે એડ હૉક કમિટી બનાવે

ભારતીય ઓલિમ્પિક સંઘ કુશ્તી ફેડરેશન માટે એડ હૉક કમિટી બનાવે

રમત મંત્રાલયે ભારતીય ઓલિમ્પિક સંઘને ભારતીય કુશ્તી મહાસંઘ (WFI)ને ચલાવવા માટે એક અસ્થાઇ પેનલ બનાવવા માટે કહ્યું છે. ભારતીય કુશ્તી ...

2024ની લોકસભા ચૂંટણીમાં 5 રાજ્યોમાં કયા પક્ષને મળશે કેટલી બેઠકો ?

2024ની લોકસભા ચૂંટણીમાં 5 રાજ્યોમાં કયા પક્ષને મળશે કેટલી બેઠકો ?

આગામી વર્ષ એપ્રિલ કે મે મહિના દરમિયાન લોકસભા ચૂંટણી થવાની શક્યતાઓ છે. 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન 2024એ પૂર્ણ થશે. ...

ભાજપ ચૂંટણી મોડમાં : દિલ્હીમાં ઉચ્ચ કક્ષાની બેઠકમાં વિજયની બ્લુપપ્રિન્ટ તૈયાર કરવામાં આવી

ભાજપ ચૂંટણી મોડમાં : દિલ્હીમાં ઉચ્ચ કક્ષાની બેઠકમાં વિજયની બ્લુપપ્રિન્ટ તૈયાર કરવામાં આવી

સંસદનું શિયાળુ સત્ર ખત્મ‍ થતા જ ભાજપ સંપૂર્ણ રીતે ચૂંટણીના મોડમાં આવી ગયા છે. વડાપ્રધાન મોદીની હાજરીમાં બીજેપી મુખ્યાપલય પર ...

કોરોના ચેપના મોનિટરિંગ માટે ગટરોના નમૂનાઓનું પરીક્ષણ કરાશે પરીક્ષણ

કોરોના ચેપના મોનિટરિંગ માટે ગટરોના નમૂનાઓનું પરીક્ષણ કરાશે પરીક્ષણ

દેશમાં કોરોના વાયરસના મોનિટરિંગને લઈને મોટો ફેરફાર થયો છે. પરીક્ષણ, રસીકરણ અને જીનોમ સિક્વન્સિંગ ઉપરાંત, ગટરના નમૂનાને પણ સર્વેલન્સ સિસ્ટમ ...

Page 116 of 199 1 115 116 117 199