ટાઉનહોલ ખાતે જૈનાચાર્ય ર્નિમળચંદ્ર સુરીશ્વરજીના આશિર્વાદ લઈ વર્ષીતપના તપસ્વીઓની શાતા પૂછતા ગૃહ મંત્રી હર્ષ સંઘવી
ભાવનગરની એક દિવસીય ઉડતી મુલાકાતે આવેલા ગૃહ મંત્રી અને યુવા આઇકોન હર્ષ સંઘવીએ વડાપ્રધાનની મુલાકાત સંદર્ભે વિવિધ તૈયારીઓનું નિરીક્ષણ કર્યા ...