ભાવનગર મહાપાલિકાના સ્થાપના દિવસની અધિકારી પાંખ દ્વારા ઉષ્માપૂર્ણ ઉજવણી : કમિશનર, ડે.કમિશનર સહિતના અધિકારી અને કર્મચારીઓ જાડાયા
ભાવનગર મહાપાલિકાનો આજે ૧૪મી ફેબ્રુઆરીએ સ્થાપના દિવસ છે ત્યારે કમિશનર ઉપાધ્યાયના માર્ગદર્શન અને સુચના તળે કોર્પોરેશનના જન્મદિવસની ઉષ્માપૂર્ણ ઉજવણી કરાઇ ...