ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષના રોડ શોમાં ઉમટી માનવમેદની: ‘જીતુભાઈ તુમ આગે બઢોના’ ના નારા સાથે સર્વત્ર કેસરિયો માહોલ છવાયો
મંગળવારે બપોર બે કલાકે ભાવનગર પશ્ચિમ વિધાનસભા મતવિસ્તારમાં કેસરિયો માહોલ છવાઈ ગયો હતો. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાજીની ખાસ ...