Tag: khetivadi vibhag

ભાવનગરમાં સતત ત્રીજા દિવસે રહેલુ વાદળછાયુ વાતાવરણ

વાદળછાયા વાતાવરણમાં ખેડુતોને પાક રક્ષણ માટે કાળજી રાખવા ચેતવતું ખેતીવાડી વિભાગ

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧૬ થી તા.૧૯ ડિસેમ્બર દરમિયાન સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા ...