કુંભારવાડા મોક્ષ મંદિરમાં કબ્જાે જમાવી પૂર્વ કોર્પોરેટર અને સાગરીતો અનૈતિક પ્રવૃત્તિ આચરતા હોવાનો સણસણતો આક્ષેપ
શહેરના કુંભારવાડામાં આવેલા મોક્ષ મંદિરમાં કોંગ્રેસના પૂર્વ કોર્પોરેટર અને લાંચના છટકામાં સપડાઇ ચુકેલા અરવિંદ ચતુરભાઇ પરમાર તથા તેના સાગરીતો હિરેનભાઇ, ...
