વડાપ્રધાનની સભા સંદર્ભે ભાવનગરમાં ડ્રોન કેમેરા ઉડાડવા પર પ્રતિબંધ, તંત્રની રહેશે બાઝ નજર
વડાપ્રધાન મોદી આજે ભાવનગર શહેરમાં ચિત્રા માર્કેટિંગ યાર્ડ સામે, સ્વામીનારાયણ મંદિર પાછળના મેદાનમા જાહેરસભા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર છે. ત્યારે વડાપ્રધાનની ...