Tag: parshottambhai solanki somvare form bharshe

ભાવ. ગ્રામ્યમાં પૂર્વ ધારણા મુજબ પરસોતમભાઈ સોલંકીને ટિકિટ

પરસોતમભાઈ સોલંકી સોમવારે ઉમેદવારી નોંધાવશે

કોળી સમાજના કદાવર નેતા અને ભાજપ સરકારના પૂર્વ મંત્રી પુરુષોત્તમભાઈ સોલંકી વિધાનસભા ચૂંટણીમાં આગામી સોમવારે નામાંકન પત્રભરી પોતાની ઉમેદવારી નોંધાવશે. ...