PM મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, ‘એક ગૌરવપૂર્ણ સદી ભગવાનના ચરણોમાં વિરાજે છે… મામાં મેં હંમેશા તે ટ્રિનિટી અનુભવી છે, જેમાં એક તપસ્વીની યાત્રા છે, નિઃસ્વાર્થ કર્મયોગીનું પ્રતીક છે અને મૂલ્યો પ્રત્યે પ્રતિબદ્ધ જીવન છે.’
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાની તબિયત નાદુરસ્ત થતાં તેઓને છેલ્લાં એક-બે દિવસથી અમદાવાદની U.N મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ...