જસવંતપુર પ્રા. શાળાના ડૉ .પ્રણવભાઈ રાજ્યગુરુની પાઠ્યપુસ્તક મંડળમાં કન્વીનર તરીકે ઉત્કૃષ્ટ કામગીરી
ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર દ્વારા સંસ્કૃત શક્તિ ગુરુકુળ માટે ધોરણ–8નું ‘ગણિતમ્ (પ્રવેશિકા–3)’ પાઠ્યપુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ ...
