કષ્ટભંજનદેવને કેસુડાનો દિવ્ય શણગાર કરી ધાણી,ખજુર-દાળીયાનો અન્નકૂટ ધરાવાયો
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી રવિવારના રોજ કષ્ટભંજનદેવ ...