આંતરરાષ્ટ્રીય સાયબર હવાલા કૌભાંડ : પિતા-પુત્રની ટોળકીએ એક વર્ષમાં રૂપિયા 16 લાખના સીમકાર્ડ દુબઈ મોકલ્યા
સુરતમાં સાયબર ફ્રોડના નાણાં ક્રિપ્ટોમાં કન્વર્ટ કરી પરત દુબઈ, ચીન, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાં મોકલવાના હવાલા નેટવર્કનો SOGએ પર્દાફાશ કર્યો ...